Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 660

1875 Mantra
Devata- अग्निः Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣢ग्न꣣ आ꣡ या꣢हि वी꣣त꣡ये꣢ गृणा꣣नो꣢ ह꣣व्य꣡दा꣢तये । नि꣡ होता꣢꣯ सत्सि ब꣣र्हि꣡षि꣢ ॥६६०॥

अ꣡ग्ने꣢꣯ । आ । या꣣हि । वीत꣡ये꣢ । गृ꣣णानः꣢ । ह꣣व्य꣡दा꣢तये । ह꣣व्य꣢ । दा꣣तये । नि꣢ । हो꣡ता꣢꣯ । स꣣त्सि । बर्हि꣡षि꣢ ॥६६०॥

Mantra without Swara
अग्न आ याहि वीतये गृणानो हव्यदातये । नि होता सत्सि बर्हिषि ॥

अग्ने । आ । याहि । वीतये । गृणानः । हव्यदातये । हव्य । दातये । नि । होता । सत्सि । बर्हिषि ॥६६०॥

Samveda - Mantra Number : 660
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) જ્ઞાન-પ્રકાશ સ્વરૂપ પરમાત્મન્ ! તું (हव्यदातये गृणानः) અમને પોતાની ભેટ આપવા માટે અમારા દ્વારા સ્તુત કરવામાં આવતાં તેના બદલામાં (वीतये आ याहि) તારી પ્રાપ્તિ માટે આવી જા (होता बर्हिषि न सत्सि) તું હૃદયાસન પર હોતાની સમાન નિરંતર પ્રાપ્ત થા-નિરંતર રમણ કર. (૧)
 
Essence
ભાવાર્થ : પરમાત્મા પ્રત્યે સ્વાત્મ સમર્પણ કરવાથી પરમાત્માની સ્તુતિ કરવામાં આવે છે, ત્યારે તે પોતાનાં સાક્ષાત્ દર્શન માટે આવે છે અને હૃદયમાં વિરાજમાન થાય છે, જેમ હોતા યજ્ઞાસન પર બેસે છે. (૧)