Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 659

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- शतं वैखानसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣡च्छा꣢ समु꣣द्र꣢꣫मिन्द꣣वो꣢ऽस्तं꣣ गा꣢वो꣣ न꣢ धे꣣न꣡वः꣢ । अ꣡ग्म꣢न्नृ꣣त꣢स्य꣣ यो꣢नि꣣मा꣢ ॥६५९॥

अ꣡च्छ꣢꣯ । स꣣मु꣢द्रम् । स꣣म् । उ꣢द्रम् । इ꣡न्द꣢꣯वः । अ꣡स्त꣢꣯म् । गा꣡वः꣢꣯ । न । धे꣣न꣡वः꣢ । अ꣡ग्म꣢꣯न् । ऋ꣣त꣡स्य꣢ । यो꣡नि꣢꣯म् । आ ॥६५९॥

Mantra without Swara
अच्छा समुद्रमिन्दवोऽस्तं गावो न धेनवः । अग्मन्नृतस्य योनिमा ॥

अच्छ । समुद्रम् । सम् । उद्रम् । इन्दवः । अस्तम् । गावः । न । धेनवः । अग्मन् । ऋतस्य । योनिम् । आ ॥६५९॥

Samveda - Mantra Number : 659
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्दवः) આર્દ્ર ભાવનાવાળા ઉપાસક આત્માઓ (ऋतस्य योनिम्) અમૃતનું ગૃહ-ભંડાર (समुद्रम्) પૂર્ણ પુરુષ પરમાત્માને (अच्छा आ अग्मन्) સારી રીતે સમગ્ર રૂપથી પ્રાપ્ત કરે છે (धेनवः गावः अस्तं न) જેમ દૂઝણી ગાયો પોતાના આશ્રયરૂપ ઘર =ગૌશાળામાં આપોઆપ ચાલી આવે છે-પ્રાપ્ત થાય છે. (૩)
 
Essence
ભાવાર્થ : જેમ દૂઝણી ગાયો આપો આપ ગૌશાળામાં ચાલી આવે છે, તેમ આર્દ્રભાવથી ભરેલ, શ્રદ્ધાપૂર્ણ ઉપાસક આત્માઓ અમૃતગૃહે પૂર્ણ પુરુષ પરમાત્માને સારી રીતે સમગ્રરૂપથી પ્રાપ્ત થાય છે. (૩)