Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 658

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- शतं वैखानसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣢च्छा꣣ को꣡शं꣢ मधु꣣श्चु꣢त꣣म꣡सृ꣢ग्रं꣣ वा꣡रे꣢ अ꣣व्य꣡ये꣢ । अ꣡वा꣢वशन्त धी꣣त꣡यः꣢ ॥६५८॥

अ꣡च्छ꣢꣯ । को꣡श꣢꣯म् । म꣣धुश्चु꣡त꣢म् । म꣣धु । श्चु꣡त꣢꣯म् । अ꣡सृ꣢꣯ग्रम् । वा꣡रे꣢꣯ । अ꣣व्य꣡ये꣣ । अ꣡वा꣢꣯वशन्त । धी꣣त꣡यः꣢ ॥६५८॥

Mantra without Swara
अच्छा कोशं मधुश्चुतमसृग्रं वारे अव्यये । अवावशन्त धीतयः ॥

अच्छ । कोशम् । मधुश्चुतम् । मधु । श्चुतम् । असृग्रम् । वारे । अव्यये । अवावशन्त । धीतयः ॥६५८॥

Samveda - Mantra Number : 658
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अव्यये वारे) નિત્ય વરણીય પરમાત્મામાં રહેલ (मधुश्चुतं कोशम्) મધ ટપકાવનાર કોશને (धीतयः अवावशन्त) ધારણા-ધ્યાન પ્રજ્ઞાવાળા ઉપાસકો નિતાન્ત ચાહે છે તેથી તે (अच्छा असृग्रन्) પોતાની સામે-તરફ ખોલે છે; પ્રવાહિત કરે છે, પ્રાપ્ત કરે છે.
 
Essence
ભાવાર્થ : અવિનાશી-નિત્ય, વરણીય પરમાત્માની અંદર રહેલ મધુર આનંદ ભરેલ કોશ-થેલાને ધારણા-ધ્યાન પ્રજ્ઞાવાળા ઉપાસકો નિતાન્ત ચાહે છે, તેથી તેઓ પોતાની તરફ ખોલે છે-પ્રવાહિત કરી લે છે-પ્રાપ્ત કરી લે છે. (૨)