Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 657

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- शतं वैखानसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
प꣡व꣢मानस्य ते कवे꣣ वा꣢जि꣣न्त्स꣡र्गा꣢ असृक्षत । अ꣡र्व꣢न्तो꣣ न꣡ श्र꣢व꣣स्य꣡वः꣢ ॥६५७॥

प꣡व꣢꣯मानस्य । ते꣣ । कवे । वा꣡जि꣢꣯न् । स꣡र्गाः꣢꣯ । अ꣣सृक्षत । अ꣡र्व꣢꣯न्तः । न । श्र꣣वस्य꣡वः꣢ ॥६५७॥

Mantra without Swara
पवमानस्य ते कवे वाजिन्त्सर्गा असृक्षत । अर्वन्तो न श्रवस्यवः ॥

पवमानस्य । ते । कवे । वाजिन् । सर्गाः । असृक्षत । अर्वन्तः । न । श्रवस्यवः ॥६५७॥

Samveda - Mantra Number : 657
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (कवे वाजिन्) હે સર્વજ્ઞ વક્તા તથા અમૃતભોગવાળા સોમ પરમાત્મન્ ! (ते पवमानस्य) તારી આનંદધારામાં પ્રાપ્ત થયેલામાં (सर्गाः असृक्षत) અમૃત આનંદ પ્રવાહ ઉપાસકોની અંદર નિરંતર પ્રવાહિત થવા માંડે છે (अर्वन्तः न श्रवस्यवः) પ્રશંસનીય પ્રગતિશીલ પ્રશસ્ત ગન્તવ્ય સ્થાનને ચાહતા તેના પર પહોંચનાર ઘોડાની સમાન પહોંચે છે. (૧)
 
Essence
ભાવાર્થ : સર્વજ્ઞ અમૃતાનંદભોગપ્રદ પરમાત્મન્ ! તારા આનંદ પ્રવાહોથી પ્રાપ્ત થનાર આનંદ પ્રવાહ પ્રવાહિત થઈને, જેમ પ્રગતિશીલ, પ્રશંસનીય ઘોડાઓ છૂટીને પ્રશંસનીય પ્રાપ્તવ્ય સ્થાનને ચાહીને તેને પ્રાપ્ત થાય છે, તેમ મને ઉપાસકને પ્રાપ્ત થાય છે. (૧)પદાર્થ : (कवे वाजिन्) હે સર્વજ્ઞ વક્તા તથા અમૃતભોગવાળા સોમ પરમાત્મન્ ! (ते पवमानस्य) તારી આનંદધારામાં પ્રાપ્ત થયેલામાં (सर्गाः असृक्षत) અમૃત આનંદ પ્રવાહ ઉપાસકોની અંદર નિરંતર પ્રવાહિત થવા માંડે છે (अर्वन्तः न श्रवस्यवः) પ્રશંસનીય પ્રગતિશીલ પ્રશસ્ત ગન્તવ્ય સ્થાનને ચાહતા તેના પર પહોંચનાર ઘોડાની સમાન પહોંચે છે. (૧)