Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 655

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कश्यपो मारीचः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
हि꣣न्वानो꣢ हे꣣तृ꣡भि꣢र्हि꣣त꣡ आ वाजं꣢꣯ वा꣣꣬ज्य꣢꣯क्रमीत् । सी꣡द꣢न्तो व꣣नु꣡षो꣢ यथा ॥६५५॥

हि꣣न्वानः꣢ । हे꣣तृ꣡भिः꣢ । हि꣣तः꣢ । आ । वा꣡जम्꣢꣯ । वा꣣जी꣢ । अ꣣क्रमीत् । सी꣡द꣢꣯न्तः । व꣣नु꣡षः꣢ । य꣣था ॥६५५॥

Mantra without Swara
हिन्वानो हेतृभिर्हित आ वाजं वाज्यक्रमीत् । सीदन्तो वनुषो यथा ॥

हिन्वानः । हेतृभिः । हितः । आ । वाजम् । वाजी । अक्रमीत् । सीदन्तः । वनुषः । यथा ॥६५५॥

Samveda - Mantra Number : 655
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वाजी) અમૃત અન્નભોગવાળા સોમ શાન્ત પરમાત્મા (हेतृभिः हितः) સ્તુતિ પ્રેરક ઉપાસકો દ્વારા ધારિત ઉપાસિત થઈને (वाजं हिन्वानः अक्रमीत्) અમૃતાન્નભોગને પ્રેરિત કરીને ઉપાસકની અંદર પ્રાપ્ત થાય છે (यथा वनुषः सीदन्तः) જેમ ચાહનાર હિતૈષી પોતાના શિષ્યોને ગુરુજન પ્રાપ્ત થઈને ઉપદેશ આપે છે. (૨)
 
Essence
ભાવાર્થ : સ્તુતિકર્તા ઉપાસકો દ્વારા ધારણા કરેલ, ઉપાસિત કરેલ, અમૃતભોગવાળા પરમાત્મા અમૃતભોગને પ્રેરિત કરીને ઉપાસકને એવી રીતે પ્રાપ્ત થાય છે, જેમ ગુરુજન શિષ્યોને પ્રાપ્ત થઈને ઉપદેશ આપે છે. (૨)