Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 654

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कश्यपो मारीचः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
द꣡वि꣢द्युतत्या रु꣣चा꣡ प꣢रि꣣ष्टो꣡भ꣢न्त्या कृ꣣पा꣢ । सो꣡माः꣢ शु꣣क्रा꣡ गवा꣢꣯शिरः ॥६५४॥

द꣡धि꣢꣯द्युतत्या । रु꣡चा꣢ । प꣣रिष्टो꣡भ꣢न्त्या । प꣣रि । स्तो꣡भ꣢꣯न्त्या । कृ꣡पा꣢ । सो꣡माः꣢꣯ । शु꣣क्रा꣢ । ग꣡वा꣢꣯शिरः । गो । आ꣣शिरः ॥६५४॥

Mantra without Swara
दविद्युतत्या रुचा परिष्टोभन्त्या कृपा । सोमाः शुक्रा गवाशिरः ॥

दधिद्युतत्या । रुचा । परिष्टोभन्त्या । परि । स्तोभन्त्या । कृपा । सोमाः । शुक्रा । गवाशिरः । गो । आशिरः ॥६५४॥

Samveda - Mantra Number : 654
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (दविद्युतत्या) દેદીપ્યમાન; (रुचा) કાન્તિ, (परिष्टोभन्त्या) સર્વ પ્રકારે ગુણોનું વર્ણન કરનારી (कृपा) સ્તુતિરૂપ અધ્યાત્મ શક્તિ દ્વારા (सोमाः) આનંદધારામાં પ્રાપ્ત શાન્ત સ્વરૂપ પરમાત્મા (गवाशिरः) જ્ઞાનેન્દ્રિયોમાં આશ્રય કરીને (शुक्राः) આત્મામાં પ્રકાશિત થાય છે. (૪)
Essence
ભાવાર્થ : સર્વ પ્રકારે ગુણોનું વર્ણન કરનારી, સ્તુતિરૂપ શક્તિ દ્વારા પરમાત્મા ઉપાસકની અંદર અધિક પ્રકાશમાન-કાન્તિથી જ્ઞાનેન્દ્રિયોમાં સંગત કરીને, શુભ્રરૂપમાં સાક્ષાત્ થાય છે. (૧)