Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 653

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- असितः काश्यपो देवलो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
स꣡ नः꣢ पवस्व꣣ शं꣢꣫ गवे꣣ शं꣡ जना꣢꣯य꣣ श꣡मर्व꣢꣯ते । श꣡ꣳ रा꣢ज꣣न्नो꣡ष꣢धीभ्यः ॥६५३॥

सः꣢ । नः꣣ । पवस्व । श꣢म् । ग꣡वे꣢꣯ । शम् । ज꣡नाय꣢꣯ । शम् । अ꣡र्वते꣢꣯ । शम् । रा꣣जन् । ओ꣡ष꣢꣯धीभ्यः । ओ꣡ष꣢꣯ । धी꣣भ्यः ॥६५३॥

Mantra without Swara
स नः पवस्व शं गवे शं जनाय शमर्वते । शꣳ राजन्नोषधीभ्यः ॥

सः । नः । पवस्व । शम् । गवे । शम् । जनाय । शम् । अर्वते । शम् । राजन् । ओषधीभ्यः । ओष । धीभ्यः ॥६५३॥

Samveda - Mantra Number : 653
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सः राजन्) તે તું હે પવમાન સોમ-ધારારૂપમાં પ્રાપ્ત થનાર શાંત સ્વરૂપ સર્વત્ર પ્રકાશમાન પરમાત્મન્ ! (नः) અમારા ઉપાસકોના (गवे शम्) જ્ઞાનેન્દ્રિયો માત્રને માટે કલ્યાણકારી બને છે-અસંયમમાં પ્રવૃત્ત ન થવાથી (जनाय शम्) જનનેન્દ્રિયને માટે કલ્યાણરૂપ બને છે-વ્યભિચારમાં પ્રવૃત્ત ન થવાથી (अर्वते शम्) પ્રેરણ ધર્મવાન મનને માટે કલ્યાણરૂપ બન (ओषधिभ्यः शम्) ઊર્જા-જીવનરસ રક્ત પ્રાણોને માટે કલ્યાણરૂપ બન. (૩)
 
Essence
ભાવાર્થ : ઉપાસકો દ્વારા પરમાત્માની આરાધના કરવાથી તેની જ્ઞાનેન્દ્રિયોમાં શાન્તિ-અસંયમરહિતતા, જનનેન્દ્રિયમાં શાન્તિ-વ્યભિચારની અપ્રવૃત્તિ, મનમાં શાન્તિ-ચંચળતા રહિતતા અને રસ, રક્ત, પ્રાણોમાં શાન્તિ-રોગ, દોષ ઉદ્વેગ રહિતતા પ્રાપ્ત થાય છે. (૩)