Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 652

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- असितः काश्यपो देवलो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣣भि꣢ ते꣣ म꣡धु꣢ना꣣ प꣡योऽथ꣢꣯र्वाणो अशिश्रयुः । दे꣣वं꣢ दे꣣वा꣡य꣢ देव꣣यु꣢ ॥६५२॥

अ꣡भि꣢ । ते꣣ । म꣡धु꣢꣯ना । प꣡यः꣢꣯ । अ꣡थ꣢꣯र्वाणः । अ꣣शिश्रयुः । देव꣢म् । दे꣣वा꣡य꣢ । दे꣣व꣢यु ॥६५२॥

Mantra without Swara
अभि ते मधुना पयोऽथर्वाणो अशिश्रयुः । देवं देवाय देवयु ॥

अभि । ते । मधुना । पयः । अथर्वाणः । अशिश्रयुः । देवम् । देवाय । देवयु ॥६५२॥

Samveda - Mantra Number : 652
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ते) હે ધારા રૂપમાં પ્રાપ્ત થનાર પરમાત્મન્ ! તારા (मधुना) આનંદ૨સની સાથે (अथर्वाणः) અચલ-સ્થિર મનનશીલ યોગીજન (देवेयुः देवं पयः) તુજ દેવને ચાહનાર દિવ્ય પ્રાણ-અમર તત્ત્વ આત્મભાવને (देवाय) તુજ પરમાત્મદેવની પ્રાપ્તિને માટે (अभिशिश्रयुः) આશ્રય લે છે.-નિતાન્ત અર્પિત કરી દે છે; ત્યારે તારો સાક્ષાત્ કરે છે. (૨)
 
Essence
ભાવાર્થ : સ્થિર મનવાળા યોગી, ધ્યાની, ઉપાસક પોતાના દિવ્ય આત્મભાવને જે પરમાત્મદેવને ચાહે છે, પરમાત્મદેવની પ્રાપ્તિને માટે સમસ્ત આનંદોના આનંદ અંતિમ આનંદમાં ધ્યાન દ્વારા મિલન કરે છે, ત્યારે પોતાના આત્મામાં તેનો સાક્ષાત્કાર કરે છે. (૨)