Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 650

1875 Mantra
Devata- लिङ्गोक्ताः Rishi- प्रजापतिः Chhand- पदपङ्क्तिः Swara- पञ्चमः
Mantra with Swara
ए꣣वा꣢ह्येऽ३ऽ३ऽ३व꣡ । ए꣣वा꣡ ह्य꣢ग्ने । ए꣣वा꣡ही꣢न्द्र । ए꣣वा꣡ हि पू꣢꣯षन् । ए꣣वा꣡ हि दे꣢꣯वाः ॐ ए꣣वा꣡हि दे꣢꣯वाः ॥६५०

ए꣣व꣢ । हि । ए꣣व꣢ । ए꣢व । हि । अ꣣ग्ने । एव꣢ । हि । इ꣣न्द्र । एव꣢ । हि । पू꣣षन् । एव꣢ । हि । दे꣣वाः । ॐ ए꣣वा꣡हिदे꣢꣯वाः ॥६५०॥

Mantra without Swara
एवाह्येऽ३ऽ३ऽ३व । एवा ह्यग्ने । एवाहीन्द्र । एवा हि पूषन् । एवा हि देवाः ॐ एवाहि देवाः ॥६५०

एव । हि । एव । एव । हि । अग्ने । एव । हि । इन्द्र । एव । हि । पूषन् । एव । हि । देवाः । ॐ एवाहिदेवाः ॥६५०॥

Samveda - Mantra Number : 650

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (एव हि एव) હે પરમાત્મન્ ! તું એવો જ બરાબર કહેલાં ગુણોવાળો છે. (एव हि अग्ने) હે અગ્નિ નામથી અગ્રણી પરમાત્મા ! તું ખરેખર અગ્નિ સ્વરૂપ છે. (एव हि इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મા ! તું જ ઇન્દ્ર નામથી છે. (एव हि पूषन्) હે પોષણ કરનાર પરમાત્મા ! તારું પૂષા નામથી જ તારું યશોગાન છે. (एव हि देवाः) એ જ રીતે દિવ્યગુણોથી યુક્ત તું ભિન્ન-ભિન્ન દેવ નામોથી કહેવામાં આવેલ પરમાત્મા તુંજ છે. (૧૦)
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! આ મંત્રોમાં ઉપાસકોની વાણીમાં સંસારમાં તારું જ કીર્તન છે. તેમાં ક્યાંક પૂર્ણ પુરુષ નામથી તારી જ પૂર્ણતાનું સ્મરણ છે. ક્યાંક અગ્નિ નામથી અગ્રણીરૂપમાં તારું જ સ્તવન છે. ક્યાંક ઇન્દ્ર નામથી તારું ઐશ્વર્યવાન રૂપમાં પ્રશંસન છે. ક્યાંક પૂષા નામથી પોષણ કરનારના રૂપમાં તારું જ યશોગાન છે. ક્યાંક બહુવચનમાં સમસ્ત દેવધર્મોવાળા માનીને તારી જ સ્તુતિ છે. આ રીતે સમસ્ત દિવ્ય ગુણોવાળા તુજ પરમાત્માની સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના કરીએ છીએ-કરતાં રહીએ. (૧૦)