Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 648

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रजापतिः Chhand- विराडनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
पू꣡र्व꣢स्य꣣ य꣡त्ते꣢ अद्रिवो꣣ꣳऽशु꣢꣯र्मदा꣢꣯य । सु꣣म्न꣡ आ धे꣢꣯हि नो वसो पू꣣र्तिः꣡ श꣢विष्ठ शस्यते । व꣣शी꣢꣫ हि श꣣क्रो꣢ नू꣣नं꣡ तन्नव्य꣢꣯ꣳ सं꣣न्य꣡से꣢ ॥६४८

पू꣡र्व꣢꣯स्य । यत् । ते꣣ । अद्रिवः । अ । द्रिवः । अँशुः꣢ । म꣡दा꣢꣯य । सु꣣म्ने꣢ । आ । धे꣣हि । नः । वसो । पूर्तिः꣢ । श꣣विष्ठ । शस्यते । व꣣शी꣢ । हि । श꣣क्रः꣢ । नू꣣न꣢म् । तत् । न꣡व्य꣢꣯म् । सं꣣न्य꣡से꣢ ॥६४८॥

Mantra without Swara
पूर्वस्य यत्ते अद्रिवोꣳऽशुर्मदाय । सुम्न आ धेहि नो वसो पूर्तिः शविष्ठ शस्यते । वशी हि शक्रो नूनं तन्नव्यꣳ संन्यसे ॥६४८

पूर्वस्य । यत् । ते । अद्रिवः । अ । द्रिवः । अँशुः । मदाय । सुम्ने । आ । धेहि । नः । वसो । पूर्तिः । शविष्ठ । शस्यते । वशी । हि । शक्रः । नूनम् । तत् । नव्यम् । संन्यसे ॥६४८॥

Samveda - Mantra Number : 648

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अद्रिवः) હે ઓજસ્વી પરમાત્મન્ ! (ते पूर्वस्य) તારા સનાતનના (यत्) જે (अंशुः) ધ્યાન તરંગસ્વરૂપ ઝાંખી (मदाय) હર્ષ પ્રાપ્તિને માટે છે (नः सुम्ने आधेहि) અમારા સુખને માટે આધાન કર-સારી રીતે સમાવેશ કર (वसो शविष्ठ) હે વસાવનાર અત્યંત બલવન્ ! તું (पूर्त्तिः शस्यते) કામનાપૂરણ કરનારને પ્રશંસિત કરવામાં આવે છે. (नूनम्) નિશ્ચય જ તું (वशी शक्रः) વિશ્વને વશ કરનાર સમર્થ છે. (तत् नव्यं संन्यसे) તેથી તને સ્તુતિ યોગ્યને હૃદયમાં સારી રીતે સ્થાપિત કરું છું. (૮)
 
Essence
ભાવાર્થ: ઓજસ્વી પરમાત્મા સનાતન અનાદિ છે, ધ્યાનોપાસના દ્વારા તેના દર્શનની ઝાંખી ઉપાસકના હર્ષનું કારણ છે. તેના સુખ માટે પરમાત્મા તેની અંદર આધાન કરે છે, વસાવનાર મહાબળવાન કામનાપૂરકની સ્તુતિ કરવી જોઈએ. તે સર્વને વશમાં રાખનાર સ્તુતિ કરવા યોગ્ય દેવને હૃદયમાં સારી રીતે સ્થાપિત કરવો જોઈએ. (૮)