Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 646

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रजापतिः Chhand- विराडनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
ई꣢शे꣣ हि꣢ श꣣क्र꣢꣫स्तमू꣣त꣡ये꣢ हवामहे꣣ जे꣡ता꣢र꣣म꣡प꣢राजितम् । स꣡ नः꣢ स्व꣣र्ष꣢द꣣ति द्वि꣢षः꣣ क्र꣢तु꣣श्छ꣡न्द꣢ ऋ꣣तं꣢ बृ꣣ह꣢त् ॥६४६

ई꣡शे꣢꣯ । हि । श꣣क्रः꣢ । तम् । ऊ꣣त꣡ये꣢ । ह꣣वामहे । जे꣡ता꣢꣯रम् । अ꣡प꣢꣯राजितम् । अ । प꣣राजितम् । स꣢ । नः꣣ । स्वर्षत् । अ꣡ति꣢꣯ । द्वि꣡षः꣢꣯ । क्र꣡तुः꣢꣯ । छ꣡न्दः꣢꣯ । ऋ꣣तम् । बृ꣣ह꣢त् ॥६४६॥

Mantra without Swara
ईशे हि शक्रस्तमूतये हवामहे जेतारमपराजितम् । स नः स्वर्षदति द्विषः क्रतुश्छन्द ऋतं बृहत् ॥६४६

ईशे । हि । शक्रः । तम् । ऊतये । हवामहे । जेतारम् । अपराजितम् । अ । पराजितम् । स । नः । स्वर्षत् । अति । द्विषः । क्रतुः । छन्दः । ऋतम् । बृहत् ॥६४६॥

Samveda - Mantra Number : 646

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (शक्रः) શક્તિમાન પરમાત્મા (ईशे हि) નિતાન્ત સ્વામીપણું કરે છે-શાસન કરે છે (ते जेतारम् अपराजितम्) તે પરાજય ન પામનાર વિજયશીલને (ऊतये) પોતાની રક્ષાને માટે (हवामहे) અમે આમંત્રિત કરતા રહીએ ઉપાસના દ્વારા (स्व न द्विषः) તે અમારી દ્વેષ ભાવનાઓનો (अति स्वर्ष) વિનાશ કરે (क्रतुः छन्दः ऋतं बृहत्) કર્મ, રક્ષણ, જ્ઞાનની વૃદ્ધિ કરે. (૬)
 
Essence
ભાવાર્થ : શક્તિમાન પરમાત્મા અમારા પર સ્વામીત્વ કરે, સ્વામીરૂપમાં બિરાજમાન રહે. આત્મરક્ષા માટે કદી પણ ન હારનાર સદા વિજયશીલને આમંત્રિત કરતા રહીએ. તે અમારી દ્વેષ ભાવનાઓનો સર્વથા વિનાશ કરે. અમારી કર્મશીલતા, રક્ષણશક્તિ અને જ્ઞાનશક્તિની વૃદ્ધિ કરતો રહે. (૬)