Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 645

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रजापतिः Chhand- विराडनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
यो꣢꣯ मꣳहि꣢꣯ष्ठो मघोनामꣳशुर्न शोचिः । चि꣡कि꣢त्वो अ꣣भि꣡ नो꣢ न꣣ये꣡न्द्रो꣢ विदे꣢꣯ तमु꣢꣯ स्तुहि ॥६४५

यः꣢ । मँ꣡हि꣢꣯ष्ठः । म꣣घो꣡ना꣢म् । अँ꣣शुः꣢ । न । शो꣣चिः꣢ । चि꣡कि꣢꣯त्वः । अ꣣भि꣢ । नः꣣ । नय । इ꣡न्द्रः꣢꣯ । वि꣣दे꣢ । तम् । उ꣣ । स्तुहि ॥६४५॥

Mantra without Swara
यो मꣳहिष्ठो मघोनामꣳशुर्न शोचिः । चिकित्वो अभि नो नयेन्द्रो विदे तमु स्तुहि ॥६४५

यः । मँहिष्ठः । मघोनाम् । अँशुः । न । शोचिः । चिकित्वः । अभि । नः । नय । इन्द्रः । विदे । तम् । उ । स्तुहि ॥६४५॥

Samveda - Mantra Number : 645

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मघोनां मंहिष्ठः यः) ધનવાનોમાં અત્યંત દાની જે પરમાત્મા છે (अंशुः न शोचिः) કિરણવાળા સૂર્યની સમાન પ્રકાશમાન છે. (चिकित्वः) તે તું જ્ઞાનવાન પરમાત્મન્ (नः अभि नय) અમને લઈને ચાલ (इन्द्रः विदे) ઐશ્વર્યવાન પરમાત્મા અમને જ્ઞાન પ્રદાન કર-આપે છે. તેથી (तम् उ स्तुहि) હે મન ! તું તેની સ્તુતિ કર. (૫)
 
Essence
ભાવાર્થ : ધનવાનોમાં અત્યંત દાનદાતા પરમાત્મા જ છે, જે ભોગ પણ આપે છે અને ભોગના સાધનો પણ આપે છે-સૂર્ય સમાન તેજસ્વી અર્થાત્ પ્રકાશમાન જ છે. યોગીની અંદર તેનો જ પ્રકાશ થાય છે. તે જ્ઞાનવાન બનેલાં અમને લઈ જાય છે. "अग्ने नय" એ રીતે અમને લઈ જાય છે. તે એવા પરમાત્માની અરે મન સ્તુતિ કર. (૫)