Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 644

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रजापतिः Chhand- विराडनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
वि꣣दा꣢ रा꣣ये꣢ सु꣣वी꣢र्यं꣣ भ꣢वो꣣ वा꣡जा꣢नां꣣ प꣢ति꣣र्व꣢शा꣣ꣳ अ꣡नु꣢ । म꣡ꣳहिष्ठ वज्रिन्नृ꣣ञ्ज꣢से꣣ यः꣡ शवि꣢꣯ष्ठः꣣ शू꣡रा꣢णाम् ॥६४४

वि꣣दाः꣢ । रा꣣ये꣢ । सु꣣वी꣡र्य꣣म् । सु꣣ । वी꣡र्य꣢꣯म् । भु꣡वः꣢꣯ । वा꣡जा꣢꣯नाम् । प꣡तिः꣢꣯ । व꣡शा꣢꣯न् । अ꣡नु꣢꣯ । मँ꣡हि꣢꣯ष्ठ । व꣣ज्रिन् । ऋञ्ज꣡से꣢ । यः । श꣡वि꣢꣯ष्ठः । शू꣡रा꣢꣯णाम् ॥६४४॥

Mantra without Swara
विदा राये सुवीर्यं भवो वाजानां पतिर्वशाꣳ अनु । मꣳहिष्ठ वज्रिन्नृञ्जसे यः शविष्ठः शूराणाम् ॥६४४

विदाः । राये । सुवीर्यम् । सु । वीर्यम् । भुवः । वाजानाम् । पतिः । वशान् । अनु । मँहिष्ठ । वज्रिन् । ऋञ्जसे । यः । शविष्ठः । शूराणाम् ॥६४४॥

Samveda - Mantra Number : 644

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (राये सुवीर्य विदाः) મોક્ષ ઐશ્વર્યને માટે સંયત વીર્ય પ્રાપ્ત કરાવ. (वाजानां पतिः) બળોના સ્વામિન્ ! (वशान् अनुभुवः) પોતાના વશમાં તેને અનુભાવિત કર (मंहिष्ठ वाजिन् ऋञ्जसे) હે પ્રશંસનીય બળવાન્ ! તું અમને સમર્થ કર. (यः) જે તું (शूराणां शविष्ठ) શૂરવીરોમાં સર્વથી અત્યંત બળવાન છે. (૪)
 
Essence
ભાવાર્થ : પરમાત્મા મોક્ષેશ્વર્ય પ્રાપ્ત કરવા માટે સંયમવાળું વીર્ય આપે છે. તે સમસ્ત બળોનો સ્વામી છે, તેને પોતાને વશ કરે છે. તે પ્રશંસનીય મહાન છે, અમને સમર્થ બનાવે છે. તે શૂરવીરમાં સર્વથી મહાન છે. તેનું શરણ લેવું, તેની ઉપાસના કરવી જોઈએ. (૪)