Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 642

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रजापतिः Chhand- विराडनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
आ꣣भि꣢꣫ष्ट्वम꣣भि꣡ष्टि꣢भिः꣣ स्वा꣢ऽ३र्न्ना꣢ꣳशुः । प्र꣡चे꣢तन꣣ प्र꣡चे꣢त꣣ये꣡न्द्र꣢ द्यु꣣म्ना꣡य꣢ न इ꣣षे꣢ ॥६४२

आ꣣भिः । त्वम् । अभिष्टिभिः । स्वः । न । अँ꣣शुः꣢ । प्र꣡चे꣢꣯तन । प्र । चे꣣तन । प्र꣢ । चे꣣तय । इ꣡न्द्र꣢꣯ । द्यु꣣म्ना꣡य꣢ । नः꣢ । इषे꣢ ॥६४२॥

Mantra without Swara
आभिष्ट्वमभिष्टिभिः स्वाऽ३र्न्नाꣳशुः । प्रचेतन प्रचेतयेन्द्र द्युम्नाय न इषे ॥६४२

आभिः । त्वम् । अभिष्टिभिः । स्वः । न । अँशुः । प्रचेतन । प्र । चेतन । प्र । चेतय । इन्द्र । द्युम्नाय । नः । इषे ॥६४२॥

Samveda - Mantra Number : 642

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (प्रचेतन इन्द्र) હે સચેત કરનાર ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (त्वम्) તું (आभिः अभिष्टिभिः) એ અમારી પ્રાર્થનાથી (स्वः न अंशुः) સુખમય મોક્ષધામની સમાન તથા વ્યાપક થતાં તું (नः) અમારા (स्त्र / द्युम्नाय) યશોરૂપ સ્વરૂપ પ્રાપ્તિને માટે અને (इषे) લૌકિક અન્નાદિ ઇષ્ટ સિદ્ધિને માટે પણ (प्रचेतय) ચેતાવાબોધિત કર-કરે છે. (૨)
 
Essence
ભાવાર્થ : ચેતાવનાર મોક્ષધામની સમાન મહાન પરમાત્મા અમારી પ્રાર્થનાથી અમને ચેતાવે છે. આધ્યાત્મિક યશ પરમાત્મરૂપ સ્વસ્વરૂપ દર્શન માટે તથા સાંસારિક અન્ન આદિ ઇષ્ટ સિદ્ધિને માટે પણ ચેતાવે છે. બોધ આપે છે. (૨)