Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 641

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रजापतिः Chhand- विराडनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
वि꣣दा꣡ म꣢घवन् वि꣣दा꣢ गा꣣तु꣢꣯मनु꣢꣯शꣳसिषो꣣ दि꣡शः꣢ । शि꣡क्षा꣢ शचीनां पते पूर्वी꣣णां꣡ पुरू꣢वसो ॥६४१

वि꣣दाः꣢ । म꣣घवन् । विदाः꣢ । गा꣣तु꣢म् । अ꣡नु꣢꣯ । शँ꣣सिषः । दि꣡शः꣢꣯ । शि꣡क्षा꣢꣯ । श꣣चीनाम् । पते । पूर्वीणा꣢म् । पु꣣रूवसो । पुरु । वसो ॥६४१॥

Mantra without Swara
विदा मघवन् विदा गातुमनुशꣳसिषो दिशः । शिक्षा शचीनां पते पूर्वीणां पुरूवसो ॥६४१

विदाः । मघवन् । विदाः । गातुम् । अनु । शँसिषः । दिशः । शिक्षा । शचीनाम् । पते । पूर्वीणाम् । पुरूवसो । पुरु । वसो ॥६४१॥

Samveda - Mantra Number : 641

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मघवन्) હે મોક્ષૈશ્વર્યવાળા પરમાત્મન્ ! (विदाः) તું સર્વ કાંઈ જાણે છે, તેથી (गातुं विदाः) જીવનનો માર્ગ અથવા જવાના માર્ગને પ્રાપ્ત કરાવ (दिशः अनुशंसिषः) આગળ વધવાની દિશાઓને બતાવ (पूर्वीणां शचीनां पते) શાશ્વત પ્રજ્ઞાઓ-વિદ્યાઓના સ્વામિન્ ! (पुरूवसो) બહુ જ્ઞાનધનવાળા પરમાત્મન્ ! (शिक्ष) તે શાશ્વત પ્રજ્ઞાઓને, વિદ્યાઓને, જ્ઞાનધનોને મને પ્રદાન કર. (૧)
 
Essence
ભાવાર્થ : પરમાત્મા સર્વત્ર છે. વેદત્રયી-સમસ્ત શાશ્વત વિદ્યાનો સ્વામી છે, મનુષ્યને જીવનયાત્રાનો માર્ગ અને જવાની દિશાને પણ બતાવે છે. વિશેષતઃ ઉપાસકનો મહાન પથપ્રદર્શક બને છે. (૧)