Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 638

1875 Mantra
Devata- सूर्यः Rishi- प्रस्कण्वः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
उ꣡द्द्यामे꣢꣯षि꣣ र꣡जः꣢ पृ꣣थ्व꣢हा꣣ मि꣡मा꣢नो अ꣣क्तु꣡भिः꣢ । प꣢श्य꣣ञ्ज꣡न्मा꣢नि सूर्य ॥६३८॥

उ꣢त् । द्याम् । ए꣣षि । र꣡जः꣢꣯ । पृ꣣थु꣢ । अ꣡हा꣢꣯ । अ । हा꣣ । मि꣡मा꣢꣯नः । अ꣣क्तु꣡भिः꣢ । प꣡श्य꣢꣯न् । ज꣡न्मा꣢꣯नि । सू꣣र्य ॥६३८॥

Mantra without Swara
उद्द्यामेषि रजः पृथ्वहा मिमानो अक्तुभिः । पश्यञ्जन्मानि सूर्य ॥

उत् । द्याम् । एषि । रजः । पृथु । अहा । अ । हा । मिमानः । अक्तुभिः । पश्यन् । जन्मानि । सूर्य ॥६३८॥

Samveda - Mantra Number : 638
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सूर्य) હે સરણશીલ-વ્યાપનશીલ પરમાત્મન્ ! તું (द्याम्) દ્યુલોકને (रजः) અન્તરિક્ષને (पृथु) કઠિન-પૃથિવી પિંડને (अक्तुभिः अहा) રાત્રિઓની સાથે દિવસોનું-રાત દિવસોનું (मिमानः) નિર્માણ કરતાં (जन्मानि पश्यन्) અમે જન્મ પામનારાઓને દ્રષ્ટિમાં રાખવા માટે (उदेषि) ઉત્સાહપૂર્વક પ્રાપ્ત થા. (૧૨)
 
Essence
ભાવાર્થ : વ્યાપનશીલ પરમાત્મા દ્યુલોક, અન્તરિક્ષલોક, પૃથિવીલોક-ત્રણેય લોકોનું તથા દિવસ અને રાતોનું નિર્માણ કરતાં અમે જન્મ પામનારા પર કૃપાદ્રષ્ટિ રાખીને ઉત્સાહથી પ્રાપ્ત થાય છે, અથવા અમે જન્મ પામનારા પર કૃપાદ્રષ્ટિ રાખવા માટે એ સર્વનું નિર્માણ કરે છે, જેથી અમે ભોગ અને અપવર્ગમોક્ષ પ્રાપ્ત કરી શકીએ, તેથી અમારે તેની ઉપાસના કરવી જોઈએ. (૧૨)