Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 637

1875 Mantra
Devata- सूर्यः Rishi- प्रस्कण्वः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
ये꣡ना꣢ पावक꣣ च꣡क्ष꣢सा भु꣣रण्य꣢न्तं꣣ ज꣢ना꣣ꣳ अ꣡नु꣢ । त्वं꣡ व꣢रुण꣣ प꣡श्य꣢सि ॥६३७॥

ये꣡न꣢꣯ । पा꣣वक । च꣡क्ष꣢꣯सा । भु꣣रण्य꣡न्त꣢म् । ज꣡ना꣢꣯न् । अ꣡नु꣢꣯ । त्वम् । व꣣रुण । प꣡श्य꣢꣯सि ॥६३७॥

Mantra without Swara
येना पावक चक्षसा भुरण्यन्तं जनाꣳ अनु । त्वं वरुण पश्यसि ॥

येन । पावक । चक्षसा । भुरण्यन्तम् । जनान् । अनु । त्वम् । वरुण । पश्यसि ॥६३७॥

Samveda - Mantra Number : 637
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पावक वरुण त्वम्) હે પવિત્રકારક વરવાને યોગ્ય વરવાવાળા પરમાત્મન્ ! તું (येन चक्षसा) જે ઉપકાર દૃષ્ટિથી (जनान् अनु भुरण्यन्तं पश्यसि) જન્મ પામનાર પ્રાણીઓનું ભરણ પોષણ કરતા જગતને નિહાળે છે, તેમ અમને ઉપાસકોને પણ નિહાળ-નિહાળે છે. (૧૧)
 
Essence
ભાવાર્થ : પવિત્રકારક, વરવાયોગ્ય, વરનાર, વ્યાપનશીલ પરમાત્મા જન્મ પામનાર પ્રાણીઓનું ભરણ-પોષણ કરતાં જગતને જે ઉપકાર અથવા કૃપાદેષ્ટિથી નિહાળે છે, તેમ ભોગ પદાર્થ માટે અમને ઉપાસકોને માટે, અમૃત સુખને માટે અપવર્ગ-મોક્ષને પણ નિહાળ-નિહાળે છે. (૧૧)