Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 636

1875 Mantra
Devata- सूर्यः Rishi- प्रस्कण्वः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
प्र꣣त्य꣢ङ् दे꣣वा꣢नां꣣ वि꣡शः꣢ प्र꣣त्य꣡ङ्ङुदे꣢꣯षि꣣ मा꣡नु꣢षान् । प्र꣣त्य꣢꣫ङ् विश्व꣣꣬ꣳ स्व꣢꣯र्दृ꣣शे꣢ ॥६३६॥

प्र꣣त्य꣢ङ् । प्र꣣ति । अ꣢ङ् । दे꣣वा꣡ना꣢म् । वि꣡शः꣢꣯ । प्र꣣त्य꣢ङ् । प्र꣣ति । अ꣢ङ् । उत् । ए꣣षि । मा꣡नु꣢꣯षान् । प्र꣣त्य꣢ङ् । प्र꣣ति । अ꣢ङ् । वि꣡श्व꣢꣯म् । स्वः꣢꣯ । दृ꣣शे꣢ ॥६३६॥

Mantra without Swara
प्रत्यङ् देवानां विशः प्रत्यङ्ङुदेषि मानुषान् । प्रत्यङ् विश्वꣳ स्वर्दृशे ॥

प्रत्यङ् । प्रति । अङ् । देवानाम् । विशः । प्रत्यङ् । प्रति । अङ् । उत् । एषि । मानुषान् । प्रत्यङ् । प्रति । अङ् । विश्वम् । स्वः । दृशे ॥६३६॥

Samveda - Mantra Number : 636
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (स्वः दृशे) સુખ દર્શનને માટે (देवानां विशः प्रत्यङ् उदेषि) દેવો-જીવન્મુક્તોની શ્રેણીમાં આવનારા નિયમિત જીવનયાત્રા કરનારા-પરમાત્મામાં પોતાને નિયુક્ત કરનારા મનુષ્યોની સન્મુખ પરમાત્મન્ ! તું ઉત્સાહથી જાય છે. (मानुषात् प्रत्यङ्) મનુષ્ય શ્રેણીના ઉપાસકોની સન્મુખ પણ ઉત્સાહથી આવે છે. (विश्व प्रत्यङ्) સર્વ દર્શક વર્ગની સામે પણ ઉત્સાહથી આવે છે. (૧૦)
 
Essence
ભાવાર્થ : હે વ્યાપનશીલ પરમાત્મન્ ! તું ઉદાર છે, તું જીવન્મુક્તોની સામે, ઉપાસક મનુષ્યોની સામે તથા સર્વ જનવર્ગની સામે પણ સુખદર્શન કરાવવા ઉત્સાહથી આવે છે. તારી પાસે ભેદભાવ નથી, યથાયોગ્ય, યથાપાત્ર તારા સુખદર્શન તું આપે જ છે. જેટલા તારા દર્શનના ઉત્સુક, તારા તરફ પ્રવૃત્ત થવામાં જે યત્નશીલ બને છે, તેટલું તારું સુખદર્શન કરી શકે છે. (૧૦)