Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 635

1875 Mantra
Devata- सूर्यः Rishi- प्रस्कण्वः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
त꣣र꣡णि꣢र्वि꣣श्व꣡द꣢र्शतो ज्योति꣣ष्कृ꣡द꣢सि सूर्य । वि꣢श्व꣣मा꣡भा꣢सि रोच꣣न꣢म् ॥६३५॥

त꣣र꣡णिः꣢ । वि꣣श्व꣡द꣢र्शतः । वि꣣श्व꣢ । द꣣र्षतः । ज्योतिष्कृ꣢त् । ज्यो꣣तिः । कृ꣢त् । अ꣣सि । सूर्य । वि꣡श्व꣢꣯म् । आ । भा꣣सि । रोचन꣢म् ॥६३५॥

Mantra without Swara
तरणिर्विश्वदर्शतो ज्योतिष्कृदसि सूर्य । विश्वमाभासि रोचनम् ॥

तरणिः । विश्वदर्शतः । विश्व । दर्षतः । ज्योतिष्कृत् । ज्योतिः । कृत् । असि । सूर्य । विश्वम् । आ । भासि । रोचनम् ॥६३५॥

Samveda - Mantra Number : 635
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सूर्य) હે સર્વત્ર સરણશીલ વ્યાપનશીલ પરમાત્મન્ ! તું (तरणिः)  મુમુક્ષુઓને દુઃખસાગરથી તારનાર છે (विश्वदर्शतः) સર્વનો દર્શનીય (ज्योतिष्कृत् असि) જ્ઞાન જ્યોતિનો કરનાર-આપનાર છે (विश्वं रोचनम् आभासि) સમસ્ત પ્રકાશમાનોને તું જ પ્રકાશિત કરે છે-પ્રકાશ પ્રદાન કરે છે. (૯)
 
Essence
ભાવાર્થ : સર્વત્ર વ્યાપનશીલ પરમાત્મા મુમુક્ષુ ઉપાસકોને દુઃખસાગરથી તારનાર, સર્વને દર્શન યોગ્ય, અન્તઃકરણમાં જ્ઞાન જ્યોતિ પ્રકટાવનાર અને સમસ્ત પ્રકાશવાળા પદાર્થોનો પ્રકાશદાતા છે; તેની ઉપાસના કરીને જ્ઞાન પ્રકાશ અને અમૃત આનંદને પ્રાપ્ત કરવા જોઈએ. (૯)