Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 633

1875 Mantra
Devata- सूर्यः Rishi- प्रस्कण्वः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
अ꣢प꣣ त्ये꣢ ता꣣य꣡वो꣢ यथा꣣ न꣡क्ष꣢त्रा यन्त्य꣣क्तु꣡भिः꣢ । सू꣡रा꣢य वि꣣श्व꣡च꣢क्षसे ॥६३३॥

अ꣡प꣢꣯ । त्ये । ता꣣य꣡वः꣢ । य꣣था । न꣡क्ष꣢꣯त्रा । य꣣न्ति । अक्तु꣡भिः꣢ । सू꣡रा꣢꣯य । वि꣣श्व꣡च꣢क्षसे । वि꣣श्व꣢ । च꣣क्षसे ॥६३३॥

Mantra without Swara
अप त्ये तायवो यथा नक्षत्रा यन्त्यक्तुभिः । सूराय विश्वचक्षसे ॥

अप । त्ये । तायवः । यथा । नक्षत्रा । यन्ति । अक्तुभिः । सूराय । विश्वचक्षसे । विश्व । चक्षसे ॥६३३॥

Samveda - Mantra Number : 633
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यथा) જેમ (सूराय) સૂર્યના આગમનને લક્ષ્ય કરીને-સૂર્ય ઉદય થયા પછી (अक्तुभिः नक्षत्रा) રાત્રિઓ સહિત બુધ, શુક્ર આદિ ગ્રહ, તારા (अपयन्ति) દૂર થઈ જાય છે; હટી જાય છે, તેમજ (विश्वचक्षसे)વિશ્વ દૃષ્ટા પરમાત્માને લક્ષ્ય કરીને ઉપાસક (त्ये तायवः) તે ચોરભાવ જે અંદરથી અને બહારથી જુદા ભાવ તથા કામ આદિ દોષો દૂર ભાગી જાય છે. (૭)
 
Essence
ભાવાર્થ : જેમ સૂર્યના આગમનથી રાતની સાથે તારાઓ ચાલ્યા જાય છે, તેમજ સર્વ દેષ્ટા, સર્વ— દર્શક પરમાત્માના આગમનથી મનમાં અને બહારમાં જુદા ભાવ તથા કામ આદિ ગુપ્ત દોષ ચાલ્યા જાય છે. (૭)