Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 63

1875 Mantra
Devata- अग्निः Rishi- श्यावाश्वो वामदेवो वा Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
आ꣡ जु꣢होता ह꣣वि꣡षा꣢ मर्जय꣣ध्वं नि꣡ होता꣢꣯रं गृ꣣ह꣡प꣢तिं दधिध्वम् । इ꣣ड꣢स्प꣣दे꣡ नम꣢꣯सा रा꣣त꣡ह꣢व्यꣳ सप꣣र्य꣡ता꣢ यज꣣तं꣢ प꣣꣬स्त्या꣢꣯नाम् ॥६३

आ꣢ । जु꣣होत । हवि꣡षा꣢ । म꣣र्जयध्वम् । नि꣢ । हो꣡ता꣢꣯रम् । गृ꣣ह꣡प꣢तिम् । गृ꣣ह꣢ । प꣣तिम् । दधिध्वम् । इडः꣢ । प꣣दे꣢ । न꣡म꣢꣯सा । रा꣣त꣡ह꣢व्यम् । रा꣣त । ह꣣व्यम् । सपर्य꣡त꣢ । य꣣जत꣢म् । प꣣स्त्या꣢꣯नाम् ॥६३॥

Mantra without Swara
आ जुहोता हविषा मर्जयध्वं नि होतारं गृहपतिं दधिध्वम् । इडस्पदे नमसा रातहव्यꣳ सपर्यता यजतं पस्त्यानाम् ॥६३

आ । जुहोत । हविषा । मर्जयध्वम् । नि । होतारम् । गृहपतिम् । गृह । पतिम् । दधिध्वम् । इडः । पदे । नमसा । रातहव्यम् । रात । हव्यम् । सपर्यत । यजतम् । पस्त्यानाम् ॥६३॥

Samveda - Mantra Number : 63
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (हविषा आजुहोत) હે ઉપાસકજાનો ! તે સ્વ તેજસ્વરૂપ પરમાત્માને સમગ્ર રૂપથી આમંત્રિત કરો (हविषामर्जयध्वम्) શ્રદ્ધારૂપ ભેટથી પ્રેરિત કરો (होतारं गृहपतिं निदधिध्वम्) સ્વીકાર કરનાર હૃદયઘરના સ્વામી પરમાત્માને પોતાની અંદર ધ્યાન દ્વારા ધારણ કરો (पस्त्यानां यजतम्) પ્રજાઓ-મનુષ્યોને યજનીય-સંગમનીય (राहतव्यम्) જેણે ભોગ પદાર્થ આપ્યા છે તે એવા પરમાત્માને (ईडः पदे) શ્રદ્ધાના સ્થાન હૃદયમાં પોતાના આત્મામાં (नमसा सपर्यत) નમ્ર સ્તુતિ દ્વારા પૂજિત-કરો સત્કાર-કરો સેવન-કરો. (૧)
Essence
ભાવાર્થ : મનુષ્ય મંત્રના યજનીય સંગમનીય ભોગપ્રદ તેજસ્વરૂપ પરમાત્માનો શ્રદ્ધાપૂર્વક હૃદયઘરમાં નમ્ર સ્તુતિ દ્વારા સત્કાર કરો , પોતાની અંદર શ્રદ્ધા અને વૈરાગ્યથી આમંત્રિત કરીને આત્મસમર્પણ સ્નેહધારાને તેની તરફ પ્રેરિત કરીને નિરંતર ધ્યાન કરો , તેમાં જ મનુષ્યની ઉન્નતિ અને આત્મકલ્યાણ રહેલું છે. (૧)