Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 626

1875 Mantra
Devata- गावः Rishi- वामदेवो गौतमः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
स꣣ह꣡र्ष꣢भाः स꣣ह꣡व꣢त्सा उ꣣दे꣢त꣣ वि꣡श्वा꣢ रू꣣पा꣢णि꣣ बि꣡भ्र꣢तीर्द्व्यूध्नीः । उ꣣रुः꣢ पृ꣣थु꣢र꣣यं꣡ वो꣢ अस्तु लो꣣क꣢ इ꣣मा꣡ आपः꣢꣯ सुप्रपा꣣णा꣢ इ꣣ह꣡ स्त ॥६२६

स꣣ह꣡र्ष꣢भाः । स꣣ह꣢ । ऋ꣣षभाः । सह꣡व꣢त्साः । स꣣ह꣢ । व꣣त्साः । उदे꣡त꣢ । उ꣣त् । ए꣡त꣢꣯ । वि꣡श्वा꣢꣯ । रू꣣पा꣡णि꣢ । बि꣡भ्र꣢꣯तीः । द्व्यू꣣ध्नीः । द्वि । ऊध्नीः । उरुः꣢ । पृ꣣थुः꣢ । अ꣣य꣢म् । वः꣣ । अस्तु । लोकः꣢ । इ꣣माः꣢ । आ꣡पः꣢꣯ । सु꣣प्रपाणाः꣢ । सु꣣ । प्रपाणाः꣢ । इ꣣ह꣢ । स्त꣣ ॥६२६॥

Mantra without Swara
सहर्षभाः सहवत्सा उदेत विश्वा रूपाणि बिभ्रतीर्द्व्यूध्नीः । उरुः पृथुरयं वो अस्तु लोक इमा आपः सुप्रपाणा इह स्त ॥६२६

सहर्षभाः । सह । ऋषभाः । सहवत्साः । सह । वत्साः । उदेत । उत् । एत । विश्वा । रूपाणि । बिभ्रतीः । द्व्यूध्नीः । द्वि । ऊध्नीः । उरुः । पृथुः । अयम् । वः । अस्तु । लोकः । इमाः । आपः । सुप्रपाणाः । सु । प्रपाणाः । इह । स्त ॥६२६॥

Samveda - Mantra Number : 626
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सहर्षभाः) હે સ્તુતિ વાણીઓ ! તમે ઋષભ = સાંઢરૂપ આત્માની સાથે (सहवत्साः) મનરૂપ બાળકો-વાછરડાઓ સહિત (द्वयूध्नीः) ઐહિક સુખ પારલૌકિક મોક્ષાનંદ ફળ આપનારી (विश्वा रूपाणि बिभ्रतीः) સમસ્ત સુંદર-કમનીય વસ્તુઓને ધારણ કરતી બિરાજમાન રહે (अयं यः) એ જે (उरुः पृथुः लोकः अस्तु) મહાન, વિસ્તૃત વિશાળ મોક્ષધામ છે (इह) એ મોક્ષધામમાં (इमाः सुप्रपाणाः आपः स्तः) પ્રસિદ્ધ ભરપૂર પાન કરવા યોગ્ય વ્યાપક પ્રજાપતિ પરમાત્મા છે. (૧૨)
 
Essence
ભાવાર્થ : હે સ્તુતિવાણીઓ ! તમે આત્માની સાથે મનની સાથે પણ બન્ને લોકોમાં ફળ આપનારી, સંસારમાં પણ સાચું સુખ અને મોક્ષમાં પણ શાન્ત આનંદ પ્રાપ્ત કરાવનારી તમે છો, તમે વધતી રહો. છેવટે તમારે માટે મહાન વિસ્તૃત મોક્ષધામ છે, જ્યાં સારી રીતે પાન કરવા યોગ્ય પ્રજાપતિ પરમાત્મા છે, જેની તરસ તમને લાગેલી છે, જેને પાન કરાવવાનું તમારું અન્તિમ લક્ષ્ય છે. (૧૨)