Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 625

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
स꣢ह꣣स्त꣡न्न꣢ इन्द्र꣣ द꣣द्ध्यो꣢ज꣡ ई꣢शे꣣꣬ ह्यस्य म꣢ह꣣तो꣡ वि꣢रप्शिन् । क्र꣢तुं꣣ न꣡ नृ꣣म्ण꣡ꣳ स्थवि꣢꣯रं च꣣ वा꣡जं꣢ वृ꣣त्रे꣢षु꣣ श꣡त्रू꣢न्त्सु꣣ह꣡ना꣢ कृधी नः ॥६२५

स꣡हः꣢꣯ । तत् । नः꣣ । इन्द्र । दद्धि । ओ꣡जः꣢꣯ । ई꣡शे꣢꣯ । हि । अ꣣स्य । महतः꣢ । वि꣣रप्शिन् । वि । रप्शिन् । क्र꣡तु꣢꣯म् । न । नृ꣣म्ण꣢म् । स्थ꣡वि꣢꣯रम् । स्थ । वि꣣रम् । च । वा꣡ज꣢꣯म् । वृ꣣त्रे꣡षु꣢ । श꣡त्रू꣢꣯न् । सु꣣ह꣡ना꣢ । सु꣣ । ह꣡ना꣢꣯ । कृ꣣धि । नः ॥६२५॥

Mantra without Swara
सहस्तन्न इन्द्र दद्ध्योज ईशे ह्यस्य महतो विरप्शिन् । क्रतुं न नृम्णꣳ स्थविरं च वाजं वृत्रेषु शत्रून्त्सुहना कृधी नः ॥६२५

सहः । तत् । नः । इन्द्र । दद्धि । ओजः । ईशे । हि । अस्य । महतः । विरप्शिन् । वि । रप्शिन् । क्रतुम् । न । नृम्णम् । स्थविरम् । स्थ । विरम् । च । वाजम् । वृत्रेषु । शत्रून् । सुहना । सु । हना । कृधि । नः ॥६२५॥

Samveda - Mantra Number : 625
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (विरप्शिन् इन्द्र) હે મહાન ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (नः) અમને (तत् सहः) તે બળ-બાહ્ય બળને (ओजः) આત્મબળને (दद्धि) દે-પ્રદાન કર (अस्य महतः) તું આ મહાન સંસારનો (ईशे हि) સ્વામિત્વશાસનકર્તા છે જ, તે બળ અને ઓજ રાખીને જ સંસાર પર શાસન કરે છે, અમે શરીર અને મન પર શાસન કરી શકીએ (क्रतुं न स्थविरं नृभ्णं वाजं च) પ્રજ્ઞા આપ તથા પ્રજ્ઞાની સમાન સ્થિર ધન મોક્ષૈશ્વર્યને આપ અને સ્થિર અન્ન-અમૃતભોગ-આનંદ પણ આપ તથા (वृत्रेषु) કામ-ક્રોધાદિ પાપભાવોને કારણે (नः सुहना शत्रून् कृधि) અમને બળવાન અને શમન કરનાર કરી દે-બનાવી દે. (૧૧)
 
Essence
ભાવાર્થ : હે મહાન ઐશ્વર્યવાન્ પરમાત્મન્ ! તું અમને બાહ્યબળ અને આત્મબળ આપ, જેના દ્વારા તું વિસ્તૃત સંસાર પર શાસન કરે છે. અમે સંસાર પર નહિ, પરન્તુ શરીર અને મન પર શાસન કરી શકીએ, તથા પ્રજ્ઞા પણ આપ, પ્રજ્ઞા સમાન સ્થિર ધન-મોક્ષૈશ્વર્ય અને બ્રહ્માનંદ પણ આપ, કામ, ક્રોધ આદિ પાપ ભાવોને કારણે અમને બળવાન, સંયમી અને શમન કરનાર બનાવી દે. (૧૧)