Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 623

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
ह꣡री꣢ त इन्द्र꣣ श्म꣡श्रू꣢ण्यु꣣तो꣡ ते꣢ ह꣣रि꣢तौ꣣ ह꣡री꣢ । तं꣡ त्वा꣢ स्तुवन्ति क꣣व꣡यः꣢ पु꣣रु꣡षा꣢सो व꣣न꣡र्ग꣢वः ॥६२३

ह꣡री꣢꣯ । ते꣣ । इन्द्र । श्म꣡श्रू꣢꣯णि । उ꣣त꣢ । उ꣣ । ते । हरि꣡तौ꣢ । हरी꣣इ꣡ति꣢ । तम् । त्वा꣣ । स्तुवन्ति । कव꣡यः꣢ । प꣣रुषा꣡सः꣢ । व꣣न꣡र्ग꣢वः ॥६२३॥

Mantra without Swara
हरी त इन्द्र श्मश्रूण्युतो ते हरितौ हरी । तं त्वा स्तुवन्ति कवयः पुरुषासो वनर्गवः ॥६२३

हरी । ते । इन्द्र । श्मश्रूणि । उत । उ । ते । हरितौ । हरीइति । तम् । त्वा । स्तुवन्ति । कवयः । परुषासः । वनर्गवः ॥६२३॥

Samveda - Mantra Number : 623
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (ते) તારા આપેલા (श्मश्रूणि) શરીરમાં-હૃદયમાં શ્રિત પ્રાપ્ત થયેલ (हरी) રોગનું હરણ કરનાર અને સ્વાસ્થ્યનું આહરણ કરનાર પ્રાણ અને ઉદાન બન્ને (ते) તારા (हरी हरितौ) અજ્ઞાન-અંધકાર અપહરણ કરનાર અને આનંદ આહરણ કરનારા દિવ્ય સ્વરૂપોને જ્યોતિ સ્વરૂપ અને શાન્ત સ્વરૂપ એને (तं त्वा) અને તે તને (वनर्गवः) તુજ વનનીય સંભજનીય પરમાત્માની તરફ જનારા વિરક્ત (कवयः पुरुषासः) વિદ્વાન જનો (स्तुन्वन्ति) સ્તુત-પ્રશંસિત કરે છે. (૯)
 
Essence
ભાવાર્થ : હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તારા આપેલા તારા રચેલા શરીરમાં-હૃદયમાં પ્રાપ્ત રોગનાશક, સ્વાસ્થ્યકર્તા, અજ્ઞાનનાશક અને આનંદ પ્રાપક દિવ્ય પ્રાણ અને ઉદાનને સાધનારા વિરક્તજનો તારી સ્તુતિ-પ્રશંસા કરે છે. (૯)