Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 622

1875 Mantra
Devata- द्यावापृथिवी Rishi- वामदेवो गौतमः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
म꣡न्ये꣣ वां द्यावापृथिवी सु꣣भो꣡ज꣢सौ꣣ ये꣡ अप्र꣢꣯थेथा꣣म꣡मि꣢तम꣣भि꣡ योज꣢꣯नम् । द्या꣡वा꣢पृथिवी꣣ भ꣡व꣢तꣳ स्यो꣣ने꣡ ते नो꣢꣯ मुञ्चत꣣म꣡ꣳह꣢सः ॥६२२॥

म꣡न्ये꣢꣯ । वा꣣म् । द्यावापृथिवी । द्यावा । पृथिवीइ꣡ति꣢ । सु꣣भो꣡ज꣢सौ । सु꣣ । भो꣡ज꣢꣯सौ । ये꣡इति꣢ । अ꣡प्र꣢꣯थेथाम् । अ꣡मि꣢꣯तम् । अ । मि꣣तम् । अभि꣢ । यो꣡ज꣢꣯नम् । द्या꣡वा꣢꣯पृथिवी । द्या꣡वा꣢꣯ । पृथिवीइ꣡ति꣢ । भ꣡व꣢꣯तम् । स्यो꣣नेइ꣡ति꣢ । ते꣡इति꣢ । नः꣣ । मुञ्चतम् । अँ꣡ह꣢꣯सः ॥६२२॥

Mantra without Swara
मन्ये वां द्यावापृथिवी सुभोजसौ ये अप्रथेथाममितमभि योजनम् । द्यावापृथिवी भवतꣳ स्योने ते नो मुञ्चतमꣳहसः ॥

मन्ये । वाम् । द्यावापृथिवी । द्यावा । पृथिवीइति । सुभोजसौ । सु । भोजसौ । येइति । अप्रथेथाम् । अमितम् । अ । मितम् । अभि । योजनम् । द्यावापृथिवी । द्यावा । पृथिवीइति । भवतम् । स्योनेइति । तेइति । नः । मुञ्चतम् । अँहसः ॥६२२॥

Samveda - Mantra Number : 622
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सुभोजसौ द्यावापृथिवी) હે મારું શ્રેષ્ઠ પાલન કરનારા પ્રાણ અને ઉદાન (वाम्) તમે બન્નેને (मन्ये) ચાહું છું યે અમિત (ये अमितं योजनम् अभि अप्रथेथाम्) તમે બન્નેને અપરિમિત યોજન મને જ્યાં યુક્ત થવાના છો એવા યોજનીય મોક્ષધામની સન્મુખ પ્રસિદ્ધ કરો (द्यावापृथिवी स्योने भवतम्) તમે બન્ને પ્રાણ અને ઉદાન સુખદાયક થાઓ. (ते) તે તમે બન્ને (अंहसः मुञ्चताम्) આત્મઘાત પાપબંધનથી છોડાવો. (૮)
 
Essence
ભાવાર્થ : હે મારા જીવન સાથીઓ શ્રેષ્ઠ પાલન કરનારા પ્રાણ અને ઉદાન ! તમે જન્મથી જ સાથે છો, હું તમને ચાહું છું, તમે સંસારમાં સુખદાયક બનો તથા મને પાપ બંધનથી છોડાવો અને અસીમ યોગમેલના સ્થાન મોક્ષને મારા માટે પ્રસિદ્ધ-પ્રકટ કરો. જીવનને ચલાવો-અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રેરિત કરો. પરમાત્માની ઉપાસનામાં લાગો-લગાવો. (૮)