Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 621

1875 Mantra
Devata- पुरुषः Rishi- नारायणः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
त꣡तो꣢ वि꣣रा꣡ड꣢जायत वि꣣रा꣢जो꣣ अ꣢धि꣣ पू꣡रु꣢षः । स꣢ जा꣣तो꣡ अत्य꣢꣯रिच्यत प꣣श्चा꣢꣫द्भूमि꣣म꣡थो꣢ पु꣣रः꣢ ॥६२१॥

त꣡तः꣢꣯ । वि꣣रा꣢ट् । वि꣣ । रा꣢ट् । अ꣣जायत । वि꣣रा꣢जः । वि꣣ । रा꣡जः꣢꣯ । अ꣡धि꣢꣯ । पू꣡रु꣢꣯षः । सः । जा꣣तः꣢ । अ꣡ति꣢꣯ । अ꣣रिच्यत । पश्चा꣢त् । भू꣡मि꣢꣯म् । अ꣡थ꣢꣯ । उ꣣ । पुरः꣢ ॥६२१॥

Mantra without Swara
ततो विराडजायत विराजो अधि पूरुषः । स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः ॥

ततः । विराट् । वि । राट् । अजायत । विराजः । वि । राजः । अधि । पूरुषः । सः । जातः । अति । अरिच्यत । पश्चात् । भूमिम् । अथ । उ । पुरः ॥६२१॥

Samveda - Mantra Number : 621
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ततः विराट् अजायत) તે પૂર્ણ પુરુષ પરમાત્મા દ્વારા વિરાટ્-વિવિધ પદાર્થોથી શોભાયમાન બ્રહ્માંડ ઉત્પન્ન થયેલ છે. (विराजः अधिपूरुषः) વિરાટ્-બ્રહ્માંડની ઉપર તેનો અધિનાયક-અધિષ્ઠાતા પૂર્ણ પુરુષ પરમાત્મા છે. (पश्चात् सः जातः) પશ્ચાત્ તે ઉત્પન્ન થયેલ વિરાટ-બ્રહ્માંડનાં અધિષ્ઠતૃત્વમાં (भूमिम् अथ पूरः अति अरिच्यत) ઉત્પત્તિ સ્થાન-લોકમાત્રને એની પશ્ચાત્ પુરો-જીવશરીરોને અતિશયથી વિરચિત કર્યા-બહાર કાઢ્યા-પ્રકટ કર્યા. (૭)
 
Essence
ભાવાર્થ : પૂર્ણ પુરુષ પરમાત્મા બ્રહ્માંડને ઉત્પન્ન કરીને તેનો અધિષ્ઠાતા બન્યો, પશ્ચાત્ બ્રહ્માંડનો વિસ્તાર ભૂમિ આદિ વિભિન્ન લોકોમાં થયો, તેના પર વિભિન્ન પ્રાણી શરીર-જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ થયા, જેમાં જીવાત્મા બંધાયેલ છે. તે ઉત્પન્ન કર્તા પરમાત્માને માનીને તથા જાણીને તેની સ્તુતિપ્રાર્થના-ઉપાસના કરીને બંધનથી છૂટીને મોક્ષ અને બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે. (૭)