Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 614

1875 Mantra
Devata- अग्निः Rishi- विश्वामित्रो गाथिनः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
पा꣢त्य꣣ग्नि꣢र्वि꣣पो꣡ अग्रं꣢꣯ प꣣दं꣢꣯ वेः पाति꣢꣯ य꣣ह्व꣡श्चर꣢꣯ण꣣ꣳ सू꣡र्य꣢स्य । पा꣢ति꣣ ना꣡भा꣢ स꣣प्त꣡शी꣢र्षाणम꣣ग्निः꣡ पाति꣢꣯ दे꣣वा꣡ना꣢मुप꣣मा꣡द꣢मृ꣣ष्वः꣢ ॥६१४॥

पा꣡ति꣢꣯ । अ꣣ग्निः꣢ । वि꣣पः꣢ । अ꣡ग्र꣢꣯म् । प꣣द꣢म् । वेः । पा꣡ति꣢꣯ । य꣣ह्वः꣢ । च꣡र꣢꣯णम् । सू꣡र्य꣢꣯स्य । पा꣡ति꣢꣯ । ना꣡भा꣢꣯ । स꣣प्त꣡शी꣢र्षाणम् । स꣣प्त꣢ । शी꣣र्षाणम् । अग्निः꣢ । पा꣡ति꣢꣯ । दे꣣वा꣡ना꣢म् । उ꣣पमा꣡द꣢म् । उ꣣प । मा꣡द꣢꣯म् । ऋ꣣ष्वः꣢ ॥६१४॥

Mantra without Swara
पात्यग्निर्विपो अग्रं पदं वेः पाति यह्वश्चरणꣳ सूर्यस्य । पाति नाभा सप्तशीर्षाणमग्निः पाति देवानामुपमादमृष्वः ॥

पाति । अग्निः । विपः । अग्रम् । पदम् । वेः । पाति । यह्वः । चरणम् । सूर्यस्य । पाति । नाभा । सप्तशीर्षाणम् । सप्त । शीर्षाणम् । अग्निः । पाति । देवानाम् । उपमादम् । उप । मादम् । ऋष्वः ॥६१४॥

Samveda - Mantra Number : 614
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (विपः अग्निः) વિપશ્ચિત્-સર્વજ્ઞ અગ્રણી પરમાત્મા (वेः अग्रं पदं पाति) ગતિશીલ નિરંતર શરીર રહિત આત્માના આગળના પદ-જન્માન્તર શરીરની રક્ષા કરે છે કર્માનુસાર સુરક્ષિત રાખે છે (यह्वः) મહાન અગ્રણી પરમાત્મા (सूर्यस्य चरणं पाति) વિદ્યાસૂર્ય વિદ્વાન સર્વ ઇન્દ્રિયોના સ્વામી વશીકર્તા જીવન્મુક્ત આત્માનું સેવન કરવા યોગ્ય મોક્ષની રક્ષાવાળો છે. (नाभा) નાભિ-પ્રાણોને બાંધનાર અગ્નિઅગ્રણી પરમાત્મા (सप्तशीर्षाणं पाति ) સાત શીર્ષ ઉપરના પ્રાણવાળા આત્માની રક્ષા કરે છે. (ऋष्वः) સર્વને પ્રાપ્ત મહાન પરમાત્મા (देवानाम् उपमादम्) સમસ્ત ઉપાસક વિદ્વાનોના અભ્યુદય રૂપ સાંસારિક આનંદકારી સુખની પણ રક્ષા કરે છે. (૧૩)
 
Essence
ભાવાર્થ : સર્વજ્ઞ અગ્રણી પરમાત્મા એક શરીરથી બીજા શરીરમાં જનાર આત્માના આગલા જન્મની રક્ષા કરે છે-તેને નિયત કરે છે. એ પ્રાણોને બાંધનાર સાત ઉપર પ્રાણો-બે આંખ, બે કાન, બે નાકના છિદ્રો અને એક મુખથી ઉચિત કાર્ય લેનાર સંયમીની રક્ષા કરે છે, સાચું સુખ પ્રાપ્ત કરાવે છે, જીવન્મુક્તની રક્ષા કરે છે. (૧૩)