Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 613

1875 Mantra
Devata- आत्मा अग्निर्वा Rishi- विश्वामित्रो गाथिनः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
अ꣣ग्नि꣡र꣢स्मि꣣ ज꣡न्म꣢ना जा꣣त꣡वे꣢दा घृ꣣तं꣢ मे꣣ च꣡क्षु꣢र꣣मृ꣡तं꣢ म आ꣣स꣢न् । त्रि꣣धा꣡तु꣢र꣣र्को꣡ रज꣢꣯सो वि꣣मा꣡नोऽज꣢꣯स्रं꣣ ज्यो꣡ति꣢र्ह꣣वि꣡र꣢स्मि꣣ स꣡र्व꣢म् ॥६१३॥

अ꣣ग्निः꣢ । अ꣣स्मि । ज꣡न्म꣢꣯ना । जा꣣त꣡वे꣢दाः । जा꣣त꣢ । वे꣣दाः । घृत꣢म् । मे꣣ । च꣡क्षुः꣢꣯ । अ꣣मृ꣡त꣢म् । अ꣣ । मृ꣡त꣢꣯म् । मे꣣ । आस꣢न् । त्रि꣣धा꣡तुः꣢ । त्रि꣣ । धा꣡तुः꣢꣯ । अ꣣र्कः꣢ । र꣡ज꣢꣯सः । वि꣣मा꣡नः꣢ । वि꣣ । मा꣡नः꣢꣯ । अ꣡ज꣢꣯स्रम् । अ । ज꣣स्रम् । ज्यो꣡तिः꣢꣯ । ह꣣विः꣢ । अ꣣स्मि । स꣡र्व꣢꣯म् ॥६१३॥

Mantra without Swara
अग्निरस्मि जन्मना जातवेदा घृतं मे चक्षुरमृतं म आसन् । त्रिधातुरर्को रजसो विमानोऽजस्रं ज्योतिर्हविरस्मि सर्वम् ॥

अग्निः । अस्मि । जन्मना । जातवेदाः । जात । वेदाः । घृतम् । मे । चक्षुः । अमृतम् । अ । मृतम् । मे । आसन् । त्रिधातुः । त्रि । धातुः । अर्कः । रजसः । विमानः । वि । मानः । अजस्रम् । अ । जस्रम् । ज्योतिः । हविः । अस्मि । सर्वम् ॥६१३॥

Samveda - Mantra Number : 613
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्निः) હું વિશ્વનો અગ્રણી શાસક પરમાત્મા (जन्मनाजातवेदाः अस्मि) જન્મથી જ શું કહું, પરંતુ જન્મેલાને જાણનારો છું. અર્થાત્ મારો જન્મ થતો નથી, પરન્તુ હું તો જન્મેલાનો જ્ઞાતા છું-જન્મરહિત શાશ્વત સર્વજ્ઞ છું. (मे चक्षुः घृतम) મારા નેત્ર ગોલકરૂપ નહિ પરન્તુ તેજ છે જેમાં હું નેત્રવાળાને નેત્ર આપું છું. (मे आसन् अमृतम्) મારા મુખમાં અમૃત છે-અમૃત જ મુખ છે (त्रिधातुः अर्कः) ત્રણેય લોકપૃથિવી, અન્તરિક્ષ અને દ્યુલોકોનો ધારણકર્તા અર્ચનીય દેવ છું (रजसः विमानः) લોકમાત્રને જુદી-જુદી ગતિ આપનાર-સંચાલક છું (अजस्रं ज्योतिः) અનશ્વર જ્યોતિ-સર્વ જ્યોતિની જ્યોતિ-અમર જ્યોતિ (सर्वं हविः अस्मि) ઓમ્ નામક હવિ-ગ્રહણ કરવા યોગ્ય-પોતાની અંદર ધારણ કરવા યોગ્ય છું.
 
Essence
ભાવાર્થ : હું વિશ્વનો અગ્રણી, શાસક પરમાત્મા જન્મથી કોણ છું, શું કહું. પરન્તુ જન્મેલાઓનો જાણનાર જ્ઞાતા છું, હું જન્મરહિત શાશ્વત છું. મારી આંખ તેજ છે, જે તેજને આંખોવાળાની આંખમાં આપું છું. મારું મુખ અમૃત છે, અથવા મારા મુખમાં અમૃત છે. ત્રણેય પૃથિવી, અન્તરિક્ષ અને દ્યુલોકનો ધારણકર્તા અર્ચનીય દેવ છું. લોકમાત્રને જુદી-જુદી ગતિ આપનાર છું. નાશરહિત જ્યોતિ-જ્યોતિઓની જ્યોતિ ओ३म् નામ મારી અંદર ધારણ કરવા યોગ્ય ઉપાસ્ય છું. (૧૨)