Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 607

1875 Mantra
Devata- अपांनपात् Rishi- गृत्समदः शौनकः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
स꣢म꣣न्या꣡ यन्त्युप꣢꣯यन्त्य꣣न्याः꣡ स꣢मा꣣न꣢मू꣣र्वं꣢ न꣣꣬द्य꣢꣯स्पृणन्ति । त꣢मू꣣ शु꣢चि꣣ꣳ शु꣡च꣢यो दीदि꣣वा꣡ꣳस꣢म꣣पा꣡न्नपा꣢꣯त꣣मु꣡प꣢ य꣣न्त्या꣡पः꣢ ॥६०७॥

स꣢म् । अ꣣न्याः꣢ । अ꣣न् । याः꣢ । य꣡न्ति꣢꣯ । उ꣡प꣢꣯ । य꣣न्ति । अन्याः꣢ । अ꣣न् । याः꣢ । स꣣मान꣢म् । स꣣म् । आन꣢म् । ऊ꣣र्व꣢म् । न꣣द्यः꣢꣯ । पृ꣣णन्ति । त꣢म् । उ꣣ । शु꣡चि꣢꣯म् । शु꣡चयः꣢꣯ । दी꣣दिवाँ꣡स꣢म् । अ꣣पा꣢म् । न꣡पा꣢꣯तम् । उ꣡प꣢꣯ । य꣣न्ति । आ꣡पः꣢꣯ ॥६०७॥

Mantra without Swara
समन्या यन्त्युपयन्त्यन्याः समानमूर्वं नद्यस्पृणन्ति । तमू शुचिꣳ शुचयो दीदिवाꣳसमपान्नपातमुप यन्त्यापः ॥

सम् । अन्याः । अन् । याः । यन्ति । उप । यन्ति । अन्याः । अन् । याः । समानम् । सम् । आनम् । ऊर्वम् । नद्यः । पृणन्ति । तम् । उ । शुचिम् । शुचयः । दीदिवाँसम् । अपाम् । नपातम् । उप । यन्ति । आपः ॥६०७॥

Samveda - Mantra Number : 607
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (समानम् ऊर्वम्) એક જ નદીઓના આશ્રયરૂપ આચ્છાદન અથવા વરણ કરનાર મહાનદ સમુદ્રને (नद्यः पृणन्ति) નદીઓ તૃપ્ત કરવા ચાહે છે-ભરવા ઇચ્છે છે અથવા (नद्यः स्पृणन्ति) નદીઓ સમુદ્ર તરફ ગતિ કરે છે; જાય છે, પરંતુ તેમાં (अन्याः उपयन्ति) બધી નહિ પરન્તુ કોઈ વિરલ નદીઓ જ સમુદ્રને પ્રાપ્ત થાય છે. એવી રીતે (शुचयः आपः) પવિત્ર-પાપરહિત અને જ્ઞાન, વૈરાગ્યથી પ્રકાશમાન આધ્યાત્મિક આપ્ત મનુષ્યો (तम् उ) તેને જ (शुचिं दीदिवांसम्) પવિત્ર-પાપ સંપર્ક રહિત, સર્વજ્ઞ, અત્યંત પ્રકાશમાન; (अपान्नपातम्) આપ્તજનોને ન પડવા દેનાર એવા પરમાત્માને (उपयन्ति) પ્રાપ્ત થાય છે. (૬)
 
Essence
ભાવાર્થ : જેમ પોતાને પહોંચવા-વરવાવાળી સમાનરૂપ સમુદ્રને નદીઓ ભરવા અથવા પ્રાપ્ત કરવા ઇચ્છે છે, પરન્તુ કોઈ વિરલી નદીઓ જ સમુદ્ર સુધી પહોંચે છે, એ જ રીતે પવિત્ર, નિષ્પાપ, જ્ઞાનવૈરાગ્યથી પ્રકાશમાન, આધ્યાત્મિક આપ્ત પુરુષ, એ પોતાના ઇષ્ટદેવ પવિત્ર, નિષ્પાપ, સર્વજ્ઞ, અત્યંત પ્રકાશમાન, આપ્ત મુમુક્ષુઓને અપનાવનાર પરમાત્માને પ્રાપ્ત કરે છે. (૬)