Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 604

1875 Mantra
Devata- सोमः Rishi- गोतमो राहूगणः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
त्व꣢मि꣣मा꣡ ओष꣢꣯धीः सोम꣣ वि꣢श्वा꣣स्त्व꣢म꣣पो꣡ अ꣢जनय꣣स्त्वं꣢ गाः । त्व꣡मात꣢꣯नोरु꣣र्वा꣢३न्त꣡रि꣢क्षं꣣ त्वं꣡ ज्योति꣢꣯षा꣣ वि꣡ तमो꣢꣯ ववर्थ ॥६०४॥

त्व꣢म् । इ꣣माः꣢ । ओ꣡ष꣢꣯धीः । ओ꣡ष꣢꣯ । धीः꣣ । सोम । वि꣡श्वाः꣢꣯ । त्वम् । अ꣣पः꣢ । अ꣣जनयः । त्व꣢म् । गाः । त्वम् । आ । अ꣣तनोः । उरु꣢ । अ꣣न्त꣡रि꣢क्षम् । त्वम् । ज्यो꣡ति꣢꣯षा । वि । त꣡मः꣢꣯ । व꣣वर्थ ॥६०४॥

Mantra without Swara
त्वमिमा ओषधीः सोम विश्वास्त्वमपो अजनयस्त्वं गाः । त्वमातनोरुर्वा३न्तरिक्षं त्वं ज्योतिषा वि तमो ववर्थ ॥

त्वम् । इमाः । ओषधीः । ओष । धीः । सोम । विश्वाः । त्वम् । अपः । अजनयः । त्वम् । गाः । त्वम् । आ । अतनोः । उरु । अन्तरिक्षम् । त्वम् । ज्योतिषा । वि । तमः । ववर्थ ॥६०४॥

Samveda - Mantra Number : 604
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! (त्वम्) તું (इमाः विश्वाः ओषधीः अजनयः) એ સમસ્ત ઔષધીઓ-તાપનાશક દ્રવ્યોને ઉત્પન્ન કરે છે. (त्वम् अपः) તું શાન્તિકારક જલોને ઉત્પન્ન કરે છે (त्वम् गाः) તું નિર્વાહનાં સાધનો ગાય આદિ પશુઓ તથા નિવાસનાં આશ્રય પૃથિવી પ્રદેશોને ઉત્પન્ન કરે છે (त्वम् उरू अन्तरिक्षम् आतनोः) તું અવકાશપ્રદ મહાન ખુલ્લું આકાશને સમગ્રરૂપથી ફેલાવે છે. (त्वं ज्योतिषा तमः वि ववर्थ) તું જ્યોતિ દ્વારા અજ્ઞાન અને અંધકારને દૂર કરે છે, હટાવે છે. (૩)                              
 
Essence
ભાવાર્થ : હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું મહાન ઉપકારક છે, તારી અને પ્રજાઓના તાપ, ભૂખના હરણ માટે ઔષધીઓને, શાન્તિકારક જલોને, જીવન નિર્વાહક ગાયો, નિવાસ આશ્રયને માટે ભૂમિ પ્રદેશોને, અવકાશ દાન માટે ખુલ્લું આકાશને ઉત્પન્ન કરે છે; તથા અજ્ઞાન-અંધકારનાં નિવારણ માટે જ્યોતિને પ્રકટ કરે છે, ખરેખર તું સર્વથા ઉપાસનીય-સ્તુતિને યોગ્ય છે. (૩)