Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 602

1875 Mantra
Devata- प्रजापतिः Rishi- वामदेवो गौतमः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
म꣢यि꣣ व꣢र्चो꣣ अ꣢थो꣣ य꣡शोऽथो꣢꣯ य꣣ज्ञ꣢स्य꣣ य꣡त्प꣢꣯यः । पर꣣मेष्ठी꣢ प्र꣣जा꣡प꣢तिर्दि꣣वि꣡ द्यामि꣢꣯व दृꣳहतु ॥६०२॥

म꣡यि꣢꣯ । व꣡र्चः꣢꣯ । अ꣡थ꣢꣯ । उ꣣ । य꣡शः꣢꣯ । अ꣡थ꣢꣯ । उ꣣ । यज्ञ꣡स्य꣢ । यत् । प꣡यः꣢꣯ । प꣣रमेष्ठी꣢ । प꣣रमे । स्थी꣢ । प्र꣣जा꣡प꣢तिः । प्र꣣जा꣢ । प꣣तिः । दिवि꣢ । द्याम् । इ꣣व । दृँहतु ॥६०२॥

Mantra without Swara
मयि वर्चो अथो यशोऽथो यज्ञस्य यत्पयः । परमेष्ठी प्रजापतिर्दिवि द्यामिव दृꣳहतु ॥

मयि । वर्चः । अथ । उ । यशः । अथ । उ । यज्ञस्य । यत् । पयः । परमेष्ठी । परमे । स्थी । प्रजापतिः । प्रजा । पतिः । दिवि । द्याम् । इव । दृँहतु ॥६०२॥

Samveda - Mantra Number : 602
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मयि) મારામાં (वर्चः) આત્મબળ (अथ उ) અને (यशः) માનસ ઉત્કર્ષ (अथ उ) અને (यज्ञस्य यत् पयः) શ્રેષ્ઠકર્મ જે ઇન્દ્રિય સંયમ છે તેને (परमेष्ठी प्रजापतिः) પરમ મોક્ષધામમાં સ્થિત મુક્ત પ્રજાના પાલક સ્વામી પરમાત્મા (दिवि द्याम् इव द्रुंहतु)  દ્યુમંડળમાં જ્યોતિની સમાન સ્થિર કરે. (૧)
 
Essence
ભાવાર્થ : મારામાં આત્મબળ, મારામાં માનસ ઉત્કર્ષ-પવિત્રભાવ, મારામાં એન્દ્રિયિક સંયમને, મોક્ષધામના અધિષ્ઠાતા, મુક્ત આત્માઓના રક્ષક, સ્વામી પરમાત્મા સ્થિર કરે. જેમ તેણે ઘુમંડળમાં જ્યોતિને સ્થિર કરેલ છે, જેથી હું પોતાના આત્મા, મન અને ઇન્દ્રિયોને પરિષ્કૃત કરીને તે પરમાત્મા અને મોક્ષધામને પ્રાપ્ત કરી શકું. (૧)