Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 598

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
इ꣢न्द्र꣣ वा꣡जे꣢षु नोऽव स꣣ह꣡स्र꣢प्रधनेषु च । उ꣣ग्र꣢ उ꣣ग्रा꣡भि꣢रू꣣ति꣡भिः꣢ ॥५९८॥

इ꣡न्द्र꣢꣯ । वा꣡जे꣢꣯षु । नः꣣ । अव । सह꣡स्र꣢प्रधनेषु । स꣣ह꣡स्र꣢ । प्र꣣धनेषु । च । उग्रः꣢ । उ꣣ग्रा꣡भिः꣢ । ऊ꣣ति꣡भिः꣢ ॥५९८॥

Mantra without Swara
इन्द्र वाजेषु नोऽव सहस्रप्रधनेषु च । उग्र उग्राभिरूतिभिः ॥

इन्द्र । वाजेषु । नः । अव । सहस्रप्रधनेषु । सहस्र । प्रधनेषु । च । उग्रः । उग्राभिः । ऊतिभिः ॥५९८॥

Samveda - Mantra Number : 598
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું (उग्रः) તેજસ્વી બનીને (उग्रेभिः उतिभिः) પોતાની તેજસ્વી રક્ષા વિધિઓ દ્વારા (वाजेषु) ઇન્દ્રય વિષયરૂપ સાધારણ સંઘર્ષ પ્રસંગોમાં (च) અને (सहस्र प्रधनेषु) અનેકવાર થનારા કામ આદિ સંબંધી માનસ સંગ્રામોમાં (नः अव) અમારી રક્ષા કર. (૪)
 
Essence
ભાવાર્થ : નિશ્ચય તેજસ્વી પરમાત્મા પોતાની તેજસ્વી રક્ષા વિધિઓ દ્વારા ભોગ સંઘર્ષોમાં અને હજારોવાર-અસંખ્યવાર સંતાપ આપનાર કામ આદિ સંબંધી માનસ સંગ્રામોમાં અમારી રક્ષા કર્યા કરે છે, તેથી તેની ઉપાસના કરવી જોઈએ. (૪)