Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 597

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
इ꣢न्द्र꣣ इ꣢꣫द्धर्योः꣣ स꣢चा꣣ स꣡म्मि꣢श्ल꣣ आ꣡ व꣢चो꣣यु꣡जा꣢ । इ꣡न्द्रो꣢ व꣣ज्री꣡ हि꣢र꣣ण्य꣡यः꣢ ॥५९७॥

इ꣡न्द्रः꣢꣯ । इत् । ह꣡र्योः꣢꣯ । स꣡चा꣢꣯ । स꣡म्मि꣢꣯श्लः । सम् । मि꣣श्लः । आ꣢ । व꣣चोयु꣡जा꣢ । व꣣चः । यु꣡जा꣢꣯ । इ꣡न्द्रः꣢꣯ । व꣣ज्री꣢ । हि꣣रण्य꣡यः꣢ ॥५९७॥

Mantra without Swara
इन्द्र इद्धर्योः सचा सम्मिश्ल आ वचोयुजा । इन्द्रो वज्री हिरण्ययः ॥

इन्द्रः । इत् । हर्योः । सचा । सम्मिश्लः । सम् । मिश्लः । आ । वचोयुजा । वचः । युजा । इन्द्रः । वज्री । हिरण्ययः ॥५९७॥

Samveda - Mantra Number : 597
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्रः) ઐશ્વર્યવાન પરમાત્મા (वचोयुजाहर्योः) પોતાનાં વચન-આદેશ અથવા પ્રાર્થનાથી યુક્ત થનાર દુઃખહર્તા સુખદાતા બન્ને જ્યોતિ અને સ્નેહ અથવા કૃપા અને પ્રસાદ (सचा आमिश्लः) સમગ્રરૂપથી ઉપાસકોમાં મિશ્રણ કરાવનાર છે તથા (इन्द्रः) ઐશ્વર્યવાન પરમાત્મા (वज्री हिरण्ययः) ઓજસ્વી અને સુશોભન છે. (૩)
 
Essence
ભાવાર્થ : પરમાત્માના આદેશથી અથવા ઉપાસકની પ્રાર્થનાથી યુક્ત થનાર, જ્યોતિ અને સ્નેહ અથવા કૃપા અને પ્રસાદને સાથે સમ્યક્ મિશ્રણ કરનાર ઐશ્વર્યવાન પરમાત્મા છે; તથા તે પોતાનાં રૂપમાં ઓજસ્વી અને સુશોભન છે, તેની સ્તુતિ કરવી જોઈએ. (૩)