Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 595

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्ष आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
त्व꣢मे꣣त꣡द꣢धारयः कृ꣣ष्णा꣢सु꣣ रो꣡हि꣢णीषु च । प꣡रु꣢ष्णीषु꣣ रु꣢श꣣त्प꣡यः꣢ ॥५९५॥

त्व꣢म् । ए꣣त꣢त् । अ꣣धारयः । कृष्णा꣡सु꣢ । रो꣡हि꣢꣯णीषु । च꣣ । प꣡रु꣢꣯ष्णीषु । रु꣡श꣢꣯त् । प꣡यः꣢꣯ ॥५९५॥

Mantra without Swara
त्वमेतदधारयः कृष्णासु रोहिणीषु च । परुष्णीषु रुशत्पयः ॥

त्वम् । एतत् । अधारयः । कृष्णासु । रोहिणीषु । च । परुष्णीषु । रुशत् । पयः ॥५९५॥

Samveda - Mantra Number : 595
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (त्वम्) તું (कृष्णासु) કાળા રંગવાળી રસવાહિની નાડીઓમાં (रोहिणीषु) રક્તવાહિની નાડીઓમાં (परुष्णीषु) જ્ઞાનવાહિની નાડીઓમાં (एतत्)(रूशत्) જ્વલિત-પ્રકાશમાન (पयः) પ્રાણને (अधारयः) ધારણ કરાવ. (૧)
 
Essence
ભાવાર્થ : ઐશ્વર્યવાન પરમાત્મા અમારા શરીરની રસવાહિની નાડીઓમાં, રક્તવાહિની નાડીઓમાં તથા જ્ઞાનવાહિની નાડીઓમાં એ અધ્યાત્મ પ્રેરક પ્રકાશમાન પ્રાણને ધારણ કરાવ, અધ્યાત્મ વિરોધી રસ, રક્ત અને જ્ઞાનનું વહન કરનાર ન બન, પરંતુ પ્રકાશમાન પ્રાણ તેમાં કાર્ય કરતો રહે. (૧)