Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 592

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अमहीयुराङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
स꣢ न꣣ इ꣡न्द्रा꣢य꣣ य꣡ज्य꣢वे꣣ व꣡रु꣢णाय म꣣रु꣡द्भ्यः꣢ । व꣣रिवोवि꣡त्परि꣢꣯स्रव ॥५९२॥

सः꣢ । नः꣣ । इ꣡न्द्रा꣢꣯य । य꣡ज्य꣢꣯वे । व꣡रु꣢꣯णाय । म꣣रु꣡द्भ्यः꣢ । व꣣रिवोवि꣢त् । व꣣रिवः । वि꣢त् । प꣡रि꣢꣯स्र꣣व ॥५९२॥

Mantra without Swara
स न इन्द्राय यज्यवे वरुणाय मरुद्भ्यः । वरिवोवित्परिस्रव ॥

सः । नः । इन्द्राय । यज्यवे । वरुणाय । मरुद्भ्यः । वरिवोवित् । वरिवः । वित् । परिस्रव ॥५९२॥

Samveda - Mantra Number : 592
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
(सः) તે તું (वरिवोवित्) અત્યંત અભીષ્ટરૂપ અમૃતધન મૌધૈશ્વર્ય પ્રાપ્ત કરાવનાર શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! (मरुद्भ्यः) પ્રાણોના (वरुणाय) શરીર ધારણ સમયે વરનાર, (यज्यवे) તેનું યજન કરનાર અધ્યાત્મયજ્ઞમાં જોડનાર-અપવર્ગ પ્રાપ્તિમાં દાન કરનાર, (इन्द्राय) આત્માને માટે (परिस्रव) પૂર્ણરૂપમાં અથવા મારી સર્વત્ર આનંદધારામાં પ્રાપ્ત થાય. (૭)
 
Essence
ભાવાર્થ : હે શાન્ત સ્વરૂપ પરમાત્મા અમૃતધન-મોક્ષૈશ્વર્યને અત્યંત પ્રાપ્ત કરાવનાર તથા શરીર ધારણ માટે પ્રાણોને વરનાર, અધ્યાત્મયજ્ઞમાં તેનું યજન કરનાર, આત્માને માટે પરિપૂર્ણતાથી અથવા સર્વત્રથી આનંદધારામાં પ્રાપ્ત થાય છે. (૭)