Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 591

1875 Mantra
Devata- विश्वे देवाः Rishi- वामदेवो गौतमः Chhand- एकपात् त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
इ꣣मं꣡ वृष꣢꣯णं कृणु꣣तै꣢꣫क꣣मि꣢न्माम् ॥५९१

इ꣣म꣢म् । वृ꣡ष꣢꣯णम् । कृ꣣णुत । ए꣡क꣢꣯म् । इत् । माम् ॥५९१॥

Mantra without Swara
इमं वृषणं कृणुतैकमिन्माम् ॥५९१

इमम् । वृषणम् । कृणुत । एकम् । इत् । माम् ॥५९१॥

Samveda - Mantra Number : 591
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : હે વિશ્વેદેવો-પ્રાણો (इमं माम्) આ મને (उत) પણ હાં ! (वृषणम् एकम् इत् कृणुत) સુખવર્ષક કેવળ સ્વસ્વરૂપમાં અવશ્ય કરી દો. (૬)
 
Essence
ભાવાર્થ : હે મારા પ્રાણો ! સુખોની પ્રાપ્તિને માટે હું પરાધીન ન બની રહું તથા એવા ઇન્દ્રિય સુખનું વ્યસન પણ ન રહે, જે મને કેવળ સુખ દૂર કરી નાખે, પરંતુ તે સુખ મારા ચેતન સ્વરૂપનું દાસ બની રહે, હું તેનો દાસ ન બનું, હાં, વાસ્તવિક સ્વરૂપમાં આવીને જે પરમાત્માનો આનંદ છે, તેને જ તેના આધાર પર પોતાની અંદર સિંચતો રહું. (૬)