Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 590

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कुत्स आङ्गिरसः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आरण्यं काण्डम् Gaan- आरण्य गान
Mantra with Swara
त्व꣡या꣢ व꣣यं꣡ पव꣢꣯मानेन सोम꣣ भ꣡रे꣢ कृ꣣तं꣢꣯ वि꣢꣯ चिनुयाम꣣ श꣡श्व꣢त् । त꣡न्नो꣢ मि꣣त्रो꣡ वरु꣢णो मामहन्ता꣣म꣡दि꣢तिः꣣ सि꣡न्धुः꣢ पृ꣣थि꣢वी उ꣣त꣢ द्यौः ॥५९०॥

त्व꣡या꣢꣯ । व꣣य꣢म् । प꣡व꣢꣯मानेन । सो꣣म । भ꣡रे꣢꣯ । कृ꣣त꣢म् । वि । चि꣣नुयाम । श꣡श्व꣢꣯त् । तत् । नः꣣ । मित्रः꣢ । मि꣣ । त्रः꣢ । व꣡रु꣢꣯णः । मा꣣महन्ताम् । अ꣡दि꣢꣯तिः । अ । दि꣣तिः । सि꣡न्धुः꣢꣯ । पृ꣣थिवी꣢ । उ꣣त꣢ । द्यौः ॥५९०॥

Mantra without Swara
त्वया वयं पवमानेन सोम भरे कृतं वि चिनुयाम शश्वत् । तन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः पृथिवी उत द्यौः ॥

त्वया । वयम् । पवमानेन । सोम । भरे । कृतम् । वि । चिनुयाम । शश्वत् । तत् । नः । मित्रः । मि । त्रः । वरुणः । मामहन्ताम् । अदितिः । अ । दितिः । सिन्धुः । पृथिवी । उत । द्यौः ॥५९०॥

Samveda - Mantra Number : 590
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 6; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! (वयम्) અમે (त्वया पवमानेन) તારી આનંદધારામાં પ્રાપ્ત થનારની સાથે-સહાયથી (भरे) આ ધારણ કરેલ જીવનમાં (शश्वत् कृतम्) સત્ કર્મ-શ્રેષ્ઠ કર્મને (विचिनुयाम) વિશેષરૂપથી અંદર ધારણ કરીએ-આચરણ કરીએ (नः तत्) અમારા એ સત્ કર્મને તારા રચેલા (मित्रः) સૂર્ય સ્વપ્રકાશ દ્વારા (वरुणः) મેઘવૃષ્ટિ દ્વારા (अदितिः) અગ્નિ-તાપ દ્વારા (सिन्धुः) સ્પન્દનશીલ-વહેનાર જળ અન્ન દ્વારા (पृथिवी) ભૂમિ નિવાસ દ્વારા (उत) અપિ-અને (द्यौः) દ્યુલોક નક્ષત્રદર્શન-ગ્રહવિજ્ઞાન દ્વારા (मामहन्ताम्) પ્રવૃદ્ધ કરીએ. અથવા તું સ્વયં (मित्रः) પ્રેરણા કરનાર (वरुणः) વરણીય (अदितिः) અદીન શક્તિમાન (सिन्धुः) વ્યાપનશીલ (पृथिवी) પ્રથિતધારરૂપ (उत)અને (द्यौः) પ્રકાશસ્વરૂપ બનીને (मामहन्तात्) વૃદ્ધિ કરે. (૫)
 
Essence
ભાવાર્થ : હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તારી આનંદધારામાં પ્રાપ્ત થનારની સાથે અમે અમારા આ ધારણ કરેલ શરીરમાં શ્રેષ્ઠકર્મ ધારણ કરતા રહીએ, તું પણ મિત્ર આદિ સ્વરૂપોમાં વિદ્યમાન રહીને તેને વૃદ્ધિ કરતો રહે અને તારા રચેલા મિત્ર-સૂર્ય આદિ પણ તેની વૃદ્ધિ કરતા રહે. (૫)