Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 584

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- ऊरुराङ्गिरसः Chhand- ककुप् Swara- मध्यमः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
ए꣣ष꣡ स्य धार꣢꣯या सु꣣तो꣢ऽव्या꣣ वा꣡रे꣢भिः पवते म꣣दि꣡न्त꣢मः । क्री꣡ड꣢न्नू꣣र्मि꣢र꣣पा꣡मि꣢व ॥५८४॥

ए꣣षः । स्यः । धा꣡र꣢꣯या । सु꣣तः꣢ । अ꣡व्याः꣢꣯ । वा꣡रे꣢꣯भिः । प꣣वते । मदि꣡न्त꣢मः । क्रीड꣢न् । ऊ꣣र्मिः꣢ । अ꣣पा꣢म् । इ꣣व ॥५८४॥

Mantra without Swara
एष स्य धारया सुतोऽव्या वारेभिः पवते मदिन्तमः । क्रीडन्नूर्मिरपामिव ॥

एषः । स्यः । धारया । सुतः । अव्याः । वारेभिः । पवते । मदिन्तमः । क्रीडन् । ऊर्मिः । अपाम् । इव ॥५८४॥

Samveda - Mantra Number : 584
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (एषः स्यः) જે તે (मन्दितमः) અત્યંત સ્તુતિ યોગ્ય શાન્ત સ્વરૂપ પરમાત્મા (सुतः) નિષ્પન્નસાક્ષાત્ કરેલ (अव्याः) અવિ-રક્ષણકારિણી અધ્યાત્મભૂમિના સૂક્ષ્મ તત્ત્વો દ્વારા (पवते) આનંદધારામાં પ્રવાહિત થઈ રહ્યો છે. (अपाम् क्रीडन् ऊर्मिः इव) જળ સ્રોતાના તરંગની સમાન રમી રહ્યો છે. (૭)
 
Essence
ભાવાર્થ : જે તે અત્યંત સ્તુતિ કરવા યોગ્ય, શાન્ત સ્વરૂપ પરમાત્મા સાક્ષાત્ થઈને, રક્ષણ કરનારી યોગભૂમિના સૂક્ષ્મ તત્ત્વો દ્વારા આનંદધારામાં જળ તરંગોમાં ખેલતો-રમતો પ્રવાહિત થઈ રહ્યો છે. (૭)