Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 574

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- पर्वतनारदौ काण्वौ Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
गो꣡म꣢न्न इन्दो꣣ अ꣡श्व꣢वत्सु꣣तः꣡ सु꣢दक्ष धनिव । शु꣡चिं꣢ च꣣ व꣢र्ण꣣म꣢धि꣣ गो꣡षु꣢ धारय ॥५७४॥

गो꣡म꣢꣯त् । नः꣣ । इन्दो । अ꣡श्व꣢꣯वत् । सु꣣तः꣢ । सु꣣दक्ष । सु । दक्ष । धनिव । शु꣡चि꣢꣯म् । च꣣ । व꣡र्ण꣢꣯म् । अ꣡धि꣢꣯ । गो꣡षु꣢꣯ । धा꣣रय ॥५७४॥

Mantra without Swara
गोमन्न इन्दो अश्ववत्सुतः सुदक्ष धनिव । शुचिं च वर्णमधि गोषु धारय ॥

गोमत् । नः । इन्दो । अश्ववत् । सुतः । सुदक्ष । सु । दक्ष । धनिव । शुचिम् । च । वर्णम् । अधि । गोषु । धारय ॥५७४॥

Samveda - Mantra Number : 574
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सुदक्ष इन्दो) હે શોભનબળ વાળા, આનંદ રસ ભરેલ પરમાત્મન્ ! તું (सुतः) સાક્ષાત્ થઈને (नः) અમારી તરફ (गोमत्) પોતાના જ્ઞાનવાળા-જ્ઞાન સ્વરૂપને (अश्ववत्) વ્યાપનવાળા-વ્યાપન ધર્મને (धनिव) પ્રેરિત કર તથા (गोषु) સ્તુતિઓમાં (शुचिं वर्णम्) પ્રકાશમાન વરણીય આનંદરૂપને (धारय) ધારણ કરાવ. (૯)
 
Essence
ભાવાર્થ : પ્રશસ્ત બળવાન આનંદરસ પૂર્ણ પરમાત્મન્ ! તું સાક્ષાત્ થઈને જ્ઞાન સ્વરૂપ અને વ્યાપન ધર્મને અમારી તરફ પ્રેરિત કર; તથા અમારી સ્તુતિઓમાં તારા પ્રકાશમાન વરણીય આનંદને પણ વરરૂપમાં ધારણ કરાવ, અમારી સ્તુતિઓ ખાલી ન જાય-ખાલી જતી નથી, પરંતુ આનંદવર લઈને અવશ્ય આવે છે. (૯)