Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 573

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- द्वित आप्त्यः Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
प्र꣡ पु꣢ना꣣ना꣡य꣢ वे꣣ध꣢से꣣ सो꣡मा꣢य꣣ व꣡च꣢ उच्यते । भृ꣣तिं꣡ न भ꣢꣯रा म꣣ति꣡भि꣢र्जु꣣जो꣡ष꣢ते ॥५७३॥

प्र꣢ । पु꣣नाना꣡य꣢ । वे꣣ध꣡से꣢ । सो꣡मा꣢꣯य । व꣡चः꣢꣯ । उ꣣च्यते । भृति꣢म् । न । भ꣣र । मति꣡भिः꣢ । जु꣣जो꣡ष꣢ते ॥५७३॥

Mantra without Swara
प्र पुनानाय वेधसे सोमाय वच उच्यते । भृतिं न भरा मतिभिर्जुजोषते ॥

प्र । पुनानाय । वेधसे । सोमाय । वचः । उच्यते । भृतिम् । न । भर । मतिभिः । जुजोषते ॥५७३॥

Samveda - Mantra Number : 573
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पुनानाय) અધ્યેષ્યમાણ-વિવેચનમાં આવીને, (वेधसे) વિધાતા (वच उच्यते) સ્તુતિ કરવામાં આવે છે. (मतिभिः) સ્તુતિઓ દ્વારા (प्रजुजोषते सोमाय) અત્યંત પરિતૃપ્ત કરતાં ઉપાસકને માટે (भृतिं न भर) સ્તુતિઓના બદલામાં ભૃતિરૂપ—અધ્યાત્મ પુષ્ટિને જીવનમાં ભરી દે. (૮)
 
Essence
ભાવાર્થ : મનન-ચિંતન કરતાં વિધાતા શાન્ત સ્વરૂપ પરમાત્માને માટે પ્રાર્થના કરવી જોઈએ કે, તે સ્તુતિઓના બદલામાં અધ્યાત્મ પુષ્ટિ જીવનમાં ભરી દે. (૮)