Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 570

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- त्रित आप्त्यः Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
प्रा꣣णा꣡ शिशु꣢꣯र्म꣣ही꣡ना꣢ꣳ हि꣣न्व꣢न्नृ꣣त꣢स्य꣣ दी꣡धि꣢तिम् । वि꣢श्वा꣣ प꣡रि꣢ प्रि꣣या꣡ भु꣢व꣣द꣡ध꣢ द्वि꣣ता꣢ ॥५७०॥

प्रा꣣णा꣢ । प्र꣣ । आना꣢ । शि꣡शुः꣢꣯ । म꣣ही꣡ना꣢म् । हि꣣न्व꣢न् । ऋ꣣त꣡स्य꣢ । दी꣡धि꣢꣯तिम् । वि꣡श्वा꣢꣯ । प꣡रि꣢꣯ । प्रि꣣या꣢ । भु꣣वत् । अ꣡ध꣢꣯ । द्वि꣣ता꣢ ॥५७०॥

Mantra without Swara
प्राणा शिशुर्महीनाꣳ हिन्वन्नृतस्य दीधितिम् । विश्वा परि प्रिया भुवदध द्विता ॥

प्राणा । प्र । आना । शिशुः । महीनाम् । हिन्वन् । ऋतस्य । दीधितिम् । विश्वा । परि । प्रिया । भुवत् । अध । द्विता ॥५७०॥

Samveda - Mantra Number : 570
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (महीनां शिशुः प्राणा) સ્તુતિઓના પ્રશંસનીય અથવા બાળક સમાન પ્રાણરૂપ સોમ (ऋतस्य दीधितिं हिन्वानः) અમૃત-મોક્ષની દીપ્ત ચમકને પ્રેરિત કરવાને માટે (विश्वा प्रिया अध द्विता) સર્વ પ્રિય સમાન ધર્મી ચેતન અધ-અનન્તર અપ્રિય-અસમાન ધર્મી જડ એ પ્રકારે બે વિભાગોને અથવા સર્વ પ્રિય સુખો અને અપ્રિય-દુઃખોને (परिभुवत्) અધિકૃત કરે છે - વ્યાપ્ત કરે છે. (૫)
 
Essence
ભાવાર્થ : સ્તુતિઓ દ્વારા પ્રશંસનીય શિશુ સમાન સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માએ અમૃતરૂપ મોક્ષની જ્યોતિની ઝળક-ચમકને પ્રેરિત કરવા માટે સર્વ ચેતનો અને જડોને કર્મફળ રૂપ સુખો અને દુઃખો પર અધિકાર રાખેલ છે. તેથી તેની સ્તુતિ કરવી જોઈએ. (૫)