Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 569

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- पर्वतनारदौ काण्वौ Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
तं꣡ वः꣢ सखायो꣣ म꣡दा꣢य पुना꣣न꣢म꣣भि꣡ गा꣢यत । शि꣢शुं꣣ न꣢ ह꣣व्यैः꣡ स्व꣢दयन्त गू꣣र्ति꣡भिः꣢ ॥५६९॥

त꣢म् । वः꣣ । सखायः । स । खायः । म꣡दा꣢꣯य । पु꣣नान꣢म् । अ꣣भि꣢ । गा꣣यत । शि꣡शु꣢꣯म् । न । ह꣣व्यैः꣢ । स्व꣣दयन्त । गूर्ति꣡भिः꣢ ॥५६९॥

Mantra without Swara
तं वः सखायो मदाय पुनानमभि गायत । शिशुं न हव्यैः स्वदयन्त गूर्तिभिः ॥

तम् । वः । सखायः । स । खायः । मदाय । पुनानम् । अभि । गायत । शिशुम् । न । हव्यैः । स्वदयन्त । गूर्तिभिः ॥५६९॥

Samveda - Mantra Number : 569
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सखायः) હે સમાનનામ સમાનધર્મી ઉપાસકો ! (वः मदाय) તમારા-પોતાના હર્ષ-આનંદને માટે (तं पुनानम्) તે નિર્મળ કરનારને (अभिगायत) લક્ષ્ય કરીને ગાઓ (शिशुं न हव्यैः स्वदयन्त) જેમ બાળકને આહારના ભોજનનો સ્વાદ ચખાડો છો, તેમ (गूर्तिभिः) અર્ચનાઓથી-સ્તુતિઓથી અર્ચિત કરો - સ્વાદ ચખાડો. (૪)
 
Essence
ભાવાર્થ : હે સમાનધર્મી ઉપાસકજનો ! પોતાના આનંદની પ્રાપ્તિને માટે તે પવિત્ર કરનાર શાન્ત સ્વરૂપ પરમાત્માના ગુણગાન ગાઓ અને તેને સ્તુતિઓ દ્વારા અર્ચિત કરો. જેમ અનેક ભોજન પદાર્થોથી બાળકને સ્વાદ ચખાડો છો, તેમ તે પરમાત્માને પોતાની તરફ આકર્ષિત કરો. (૪)