Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 564

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- गृत्समदः शौनकः Chhand- जगती Swara- निषादः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
अ꣣ञ्ज꣢ते꣣꣬ व्य꣢꣯ञ्जते꣣ स꣡म꣢ञ्जते꣣ क्र꣡तु꣢ꣳ रिहन्ति꣣ म꣢ध्वा꣣꣬भ्य꣢꣯ञ्जते । सि꣡न्धो꣢रुऽच्छ्वा꣣से꣢ प꣣त꣡य꣢न्तमु꣣क्ष꣡ण꣢ꣳ हिरण्यपा꣣वाः꣢ प꣣शु꣢म꣣प्सु꣡ गृ꣢भ्णते ॥५६४॥

अ꣣ञ्ज꣡ते꣢ । वि । अ꣣ञ्जते । स꣢म् । अ꣣ञ्जते । क्र꣡तु꣢꣯म् । रि꣣हन्ति । म꣡ध्वा꣢꣯ । अ꣣भि꣢ । अ꣣ञ्जते । सि꣡न्धोः꣢꣯ । उ꣣च्छ्वासे꣢ । उ꣣त् । श्वासे꣢ । प꣣त꣡य꣢न्तम् । उ꣣क्ष꣡ण꣢म् । हि꣣रण्यपावाः꣢ । हि꣣रण्य । पावाः꣢ । प꣣शु꣢म् । अ꣣प्सु꣢ । गृ꣣भ्णते ॥५६४॥

Mantra without Swara
अञ्जते व्यञ्जते समञ्जते क्रतुꣳ रिहन्ति मध्वाभ्यञ्जते । सिन्धोरुऽच्छ्वासे पतयन्तमुक्षणꣳ हिरण्यपावाः पशुमप्सु गृभ्णते ॥

अञ्जते । वि । अञ्जते । सम् । अञ्जते । क्रतुम् । रिहन्ति । मध्वा । अभि । अञ्जते । सिन्धोः । उच्छ्वासे । उत् । श्वासे । पतयन्तम् । उक्षणम् । हिरण्यपावाः । हिरण्य । पावाः । पशुम् । अप्सु । गृभ्णते ॥५६४॥

Samveda - Mantra Number : 564
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (हिरण्यपावाः) આત્મભાવથી પહોંચવા પ્રાપ્ત કરનાર ઉપાસકજન (क्रतुम्) પ્રશસ્ત કર્મ પ્રજ્ઞાન વાળા તથા પ્રશસ્ત યજ્ઞ-અધ્યાત્મયજ્ઞના આધાર સોમ-શાન્ત પરમાત્માને (अञ्जते) મનમાં નિશ્ચિત કરે છે (व्यञ्जते) નિદિધ્યાસિત કરે છે (समञ्जते) સાક્ષાત્ કરે છે (मध्वा अभ्यञ्जते) આત્મસમર્પણથી અભિમુખ કર છે (सिन्धो) સ્પંદનશીલ પ્રાણવાન હૃદયના (उच्छ्वासे) ઉચ્છવાસ સ્થાન-અવકાશમાં (पतन्तम्) પ્રાપ્ત થઈને (उक्षणम्) અમૃતરસ સિંચનાર, (पशुम्) સર્વદષ્ટા પરમાત્માને (अप्सु गृभ्णते) શ્રદ્ધા ભાવોમાં ગ્રહણ કરે છે. (૧૧)
 
Essence
ભાવાર્થ : આત્મભાવમાં પહોંચનાર ઉપાસકજન પ્રશસ્તકર્મ, પ્રજ્ઞાનના ભંડાર અને અધ્યાત્મયજ્ઞના આધાર શાન્ત પરમાત્માનું મનન, નિદિધ્યાસન અને સાક્ષાત્કાર કરે છે; તથા આત્મસમર્પણથી તેને પોતાની તરફ આકર્ષિત કરે છે. પોતાના આત્માથી સમ્પૃક્ત કરીને તેનો અમૃતરસ લે છે. હૃદયને સિંચનારને આત્મભાવોથી ગ્રહણ કરે છે. (૧૧)