Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 562

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- वसुर्भारद्वाजः Chhand- जगती Swara- निषादः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
अ꣡सा꣢वि꣣ सो꣡मो꣢ अरु꣣षो꣢꣫ वृषा꣣ ह꣢री꣣ रा꣡जे꣢व द꣣स्मो꣢ अ꣣भि꣡ गा अ꣢꣯चिक्रदत् । पु꣣नानो꣢꣫ वार꣣म꣡त्ये꣢ष्य꣣व्य꣡य꣢ꣳ श्ये꣣नो꣡ न योनिं꣢꣯ घृ꣣त꣡व꣢न्त꣣मा꣡स꣢दत् ॥५६२॥

अ꣡सा꣢꣯वि । सो꣡मः꣢꣯ । अ꣣रुषः꣢ । वृ꣡षा꣢꣯ । ह꣡रिः꣢꣯ । रा꣡जा꣢꣯ । इ꣣व । दस्मः꣢ । अ꣣भि꣢ । गाः । अ꣣चिक्रदत् । पुनानः꣢ । वा꣡र꣢꣯म् । अ꣡ति꣢꣯ । ए꣣षि । अव्य꣡य꣢म् । श्ये꣣नः꣢ । न । यो꣡नि꣢꣯म् । घृ꣣त꣡व꣢न्तम् । आ । अ꣣सदत् ॥५६२॥

Mantra without Swara
असावि सोमो अरुषो वृषा हरी राजेव दस्मो अभि गा अचिक्रदत् । पुनानो वारमत्येष्यव्ययꣳ श्येनो न योनिं घृतवन्तमासदत् ॥

असावि । सोमः । अरुषः । वृषा । हरिः । राजा । इव । दस्मः । अभि । गाः । अचिक्रदत् । पुनानः । वारम् । अति । एषि । अव्ययम् । श्येनः । न । योनिम् । घृतवन्तम् । आ । असदत् ॥५६२॥

Samveda - Mantra Number : 562
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोमः) શાન્ત સ્વરૂપ પરમાત્મા (अरुषः) આરોચમાન-પ્રકાશમાન રૂપમાં (असावि) સાક્ષાત્ થયેલ (वृषा हरिः) કામનાવર્ષક, દુ:ખહર્તા, સુખદાતા (राजा इव दस्मः) રાજાની સમાન દર્શનીય (गाः अभि अचिक्रदत्) સ્તુતિઓને લક્ષ્ય કરીને-સ્તુતિઓ અનુસાર પ્રવચન કરે છે (पुनानः अव्ययं वारम् अत्येषि) સ્તુતિઓ દ્વારા પ્રેરિત થયેલ આત્માનાં રક્ષણરૂપ આવરક શરીરને પાર કરીને-ટપીને અંદર આત્મામાં પ્રાપ્ત થાય છે (श्येनः न घृतवन्तं योनिम् आसदत्) પ્રશંસનીય ગતિવાળા (बाज) બાજ પક્ષીની સમાન તેજોયુક્ત-આત્માવાળા-આત્મગૃહ હૃદયને પ્રાપ્ત થઈ જાય છે. (૯)
 
Essence
ભાવાર્થ : શાન્ત સ્વરૂપ પરમાત્મા પ્રકાશમાન, કામનાઓની વર્ષા કરનાર, દુઃખહર્તા, સુખદાતાના રૂપમાં સાક્ષાત્ થાય છે, રાજાની સમાન દર્શનીય છે, સ્તુતિઓની અનુસાર પ્રવચન કરે છે, સ્તુતિઓ દ્વારા પ્રેરિત થઈને શરીર આવરકને પાર કરીને અંદર આત્મામાં પ્રાપ્ત થાય છે, આ રીતે પ્રશંસનીય ગતિવાળા બાજ પક્ષીની સમાન આત્માથી યુક્ત હૃદય પ્રદેશમાં પ્રાપ્ત થાય છે. (૯)