Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 560

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- रेणुर्वैश्वामित्रः Chhand- जगती Swara- निषादः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
त्रि꣡र꣢स्मै स꣣प्त꣢ धे꣣न꣡वो꣢ दुदुह्रिरे स꣣त्या꣢मा꣣शि꣡रं꣢ पर꣣मे꣡ व्यो꣢मनि । च꣣त्वा꣢र्य꣣न्या꣡ भुव꣢꣯नानि नि꣣र्णि꣢जे꣣ चा꣡रू꣢णि चक्रे꣣ य꣢दृ꣣तै꣡रव꣢꣯र्धत ॥५६०॥

त्रिः꣢ । अ꣣स्मै । सप्त꣢ । धे꣣न꣡वः꣢ । दु꣣दुह्रिरे । सत्या꣢म् । आ꣣शि꣡र꣢म् । आ꣣ । शि꣡र꣢꣯म् । प꣣रमे꣢ । व्यो꣢मन् । वि । ओ꣣मनि । चत्वा꣡रि꣢ । अ꣣न्या꣢ । अ꣣न् । या꣢ । भु꣡व꣢꣯नानि । नि꣣र्णि꣡जे꣢ । निः꣣ । नि꣡जे꣢꣯ । चा꣡रू꣢꣯णि । च꣣क्रे । य꣢त् । ऋ꣣तैः꣢ । अ꣡व꣢꣯र्धत ॥५६०॥

Mantra without Swara
त्रिरस्मै सप्त धेनवो दुदुह्रिरे सत्यामाशिरं परमे व्योमनि । चत्वार्यन्या भुवनानि निर्णिजे चारूणि चक्रे यदृतैरवर्धत ॥

त्रिः । अस्मै । सप्त । धेनवः । दुदुह्रिरे । सत्याम् । आशिरम् । आ । शिरम् । परमे । व्योमन् । वि । ओमनि । चत्वारि । अन्या । अन् । या । भुवनानि । निर्णिजे । निः । निजे । चारूणि । चक्रे । यत् । ऋतैः । अवर्धत ॥५६०॥

Samveda - Mantra Number : 560
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (परमे व्योमन्) શ્રેષ્ઠ હૃદય અવકાશમાં પ્રાપ્ત થવાને માટે (अस्मै) એ સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માને માટે (सप्त धेनवः) સાત ગાયત્રિ આદિ છંદોમયી વાણીઓ (त्रिः) સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના ત્રણેયમાં આવૃત થઈને (सत्याम् आशिरम्) સત્ય આશ્રયરૂપ ચિતિ-આત્મશક્તિને (दुदुहिरे) દોહે છે-સમર્પિત કરે છે. (चत्वारि चारुणि अन्या भुवनानि)  ચાર જ્ઞાનનાં સાધન-મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સુંદર જ્ઞાન સાધન અનનીય માનવ જીવનના ઉપયોગી ઇચ્છાદિ ભાવનાપૂર્ણ અન્તઃકરણોને (निर्णिजे) શુદ્ધ કરવા - નિર્દોષ-ગુણયુક્ત કરવાને માટે (चक्रे) બનાવે છે (यत्) જે (ऋतैः अवर्धत) એ રીતે સદાચરણથી વધારે છે - સાક્ષાત્ થાય છે. (૭)
 
Essence
ભાવાર્થ : સત્વગુણપૂર્ણ હૃદયાવકાશમાં પ્રાપ્તિને શાંત સ્વરૂપ પરમાત્માને માટે સાત ગાયત્રી આદિ છંદોમય વાણીઓ, સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના ક્રમોમાં આવેલી ચિત્ત શક્તિ-આત્માને સમર્પિત કરે છે; તથા ઈચ્છાદિ ભાવના પૂર્ણ અન્તઃકરણને શુદ્ધ કરે છે-ઉપાસકની અંદર સાક્ષાત્ થાય છે. (૭)