Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 558

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कविर्भार्गवः Chhand- जगती Swara- निषादः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
ध꣣र्ता꣢ दि꣣वः꣡ प꣢वते꣣ कृ꣢त्व्यो꣣ र꣢सो꣣ द꣡क्षो꣢ दे꣣वा꣡ना꣢मनु꣣मा꣢द्यो꣣ नृ꣡भिः꣢ । ह꣡रिः꣢ सृजा꣣नो꣢꣫ अत्यो꣣ न꣡ सत्व꣢꣯भि꣣र्वृ꣢था꣣ पा꣡जा꣢ꣳसि कृणुषे न꣣दी꣢ष्वा ॥५५८॥

ध꣣र्ता꣢ । दि꣣वः꣢ । प꣣वते । कृ꣡त्व्यः꣢꣯ । र꣡सः꣢꣯ । द꣡क्षः꣢꣯ । दे꣣वा꣡ना꣢म् । अ꣣नुमा꣡द्यः꣢ । अ꣣नु । मा꣡द्यः꣢꣯ । नृ꣡भिः꣢꣯ । ह꣡रिः꣢꣯ । सृ꣣जानः꣢ । अ꣡त्यः꣢꣯ । न । स꣡त्व꣢꣯भिः । वृ꣡था꣢꣯ । पा꣡जाँ꣢꣯सि । कृ꣣णुषे । नदी꣡षु꣢ । आ ॥५५८॥

Mantra without Swara
धर्ता दिवः पवते कृत्व्यो रसो दक्षो देवानामनुमाद्यो नृभिः । हरिः सृजानो अत्यो न सत्वभिर्वृथा पाजाꣳसि कृणुषे नदीष्वा ॥

धर्ता । दिवः । पवते । कृत्व्यः । रसः । दक्षः । देवानाम् । अनुमाद्यः । अनु । माद्यः । नृभिः । हरिः । सृजानः । अत्यः । न । सत्वभिः । वृथा । पाजाँसि । कृणुषे । नदीषु । आ ॥५५८॥

Samveda - Mantra Number : 558
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (हरिः) દુ:ખહર્તા સુખદાતા સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મા (दिवः धर्ता) અમૃતધામ મોક્ષના ધારક (कृत्व्यः) ઉપાસના દ્વારા સાક્ષાત્ કર્તવ્ય (रसः) ઉપાસકોના રસરૂપ (देवानां दक्षः) મુમુક્ષુઓનો પ્રાણ છે. (नृभिः) જીવન્મુક્તો દ્વારા (अनुमाद्यः) અનુમોદનીય-અનુહર્ષિત કરવા યોગ્ય (सत्त्वभिः सृजानः) આસ્તિકજનો દ્વારા હૃદયમાં સંસૃષ્ટ કરેલ-ઉપાસિત કરેલ (अत्यः न वृथा पाजांसि कृणुषे) નિરંતર ગતિશીલ ઘોડાઓની સમાન સ્વભાવતઃ બળકારી કાર્ય સારી રીતે કરે છે. (नदीषु आपवते) સ્તુતિ શબ્દ કરનારી માનવ પ્રજાઓમાં પ્રાપ્ત થાય છે. (૫)
 
Essence
ભાવાર્થ : દુઃખહર્તા, સુખદાતા, અમૃતધામના ધારક પરમાત્મા, ઉપાસના દ્વારા સાક્ષાત્કરણીય, રસરૂપ, પ્રાણસ્વરૂપ જીવન્મુક્તો દ્વારા અનુકર્ષણીય, આસ્તિકજનો દ્વારા હૃદયમાં સંસૃષ્ટ કરેલ, નિરંતર ગતિશીલ ઘોડાઓની સમાન સ્વાભાવિક બળકારી કાર્ય કરે છે, સ્તુતિ દ્વારા શબ્દ કરનારી માનવ પ્રજાઓમાં પ્રાપ્ત થાય છે. (૫)