Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 556

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कविर्भार्गवः Chhand- जगती Swara- निषादः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
ए꣣ष꣢꣫ प्र कोशे꣣ म꣡धु꣢माꣳ अचिक्रद꣣दि꣡न्द्र꣢स्य꣣ व꣢ज्रो꣣ व꣡पु꣢षो꣣ व꣡पु꣢ष्टमः । अ꣣भ्यॄ꣢३त꣡स्य꣢ सु꣣दु꣡घा꣢ घृ꣣त꣡श्चुतो꣢ वा꣣श्रा꣡ अ꣢र्षन्ति꣣ प꣡य꣢सा च धे꣣न꣡वः꣢ ॥५५६॥

ए꣣षः꣢ । प्र । को꣡शे꣢꣯ । म꣡धु꣢꣯मान् । अ꣣चिक्रदत् । इ꣡न्द्र꣢꣯स्य । व꣡ज्रः꣢꣯ । व꣡पु꣢꣯षः । व꣡पु꣢꣯ष्टमः । अ꣣भि꣢꣯ । ऋ꣣त꣡स्य꣢ । सु꣣दु꣡घाः꣢ । सु꣣ । दु꣡घाः꣢꣯ । घृ꣣तश्चु꣡तः꣢ । घृ꣣त । श्चु꣡तः꣢꣯ । वा꣣श्राः꣢ । अ꣣र्षन्ति । प꣡य꣢꣯सा । च꣣ । धेन꣡वः꣢ ॥५५६॥

Mantra without Swara
एष प्र कोशे मधुमाꣳ अचिक्रददिन्द्रस्य वज्रो वपुषो वपुष्टमः । अभ्यॄ३तस्य सुदुघा घृतश्चुतो वाश्रा अर्षन्ति पयसा च धेनवः ॥

एषः । प्र । कोशे । मधुमान् । अचिक्रदत् । इन्द्रस्य । वज्रः । वपुषः । वपुष्टमः । अभि । ऋतस्य । सुदुघाः । सु । दुघाः । घृतश्चुतः । घृत । श्चुतः । वाश्राः । अर्षन्ति । पयसा । च । धेनवः ॥५५६॥

Samveda - Mantra Number : 556
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 9;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (एषः)(मधुमान्) મધુમાન-મધુર શાંતસ્વરૂપ પરમાત્મા (कोशे) હૃદયકોષ્ઠમાં (प्र अचिक्रदत्) પ્રકૃષ્ટ કથન-આંતરિક પ્રવચન કરે છે. (इन्द्रस्य) ઉપાસક આત્માને (वज्रः) પાપથી છોડાવનાર ઓજ છે (वपुषः वपुष्टमः) બીજ વાવનાર ઉત્પાદક આત્માનું પ્રશસ્ત બીજ વાવનાર ઉત્પાદક છે. (ऋतस्य) તે અમૃત સ્વરૂપ પરમાત્માની (सुदुघः) સારી રીતે દોહન યોગ્ય (घृतश्चुतः) તેજ યુવવાવાળી આનંદધારાઓ (अभिअर्षन्ति) પ્રાપ્ત થાય છે (पयसा च वाश्राः धेनवः) જેમ દૂઝણી ગાયો ભાંભરતી, શબ્દ કરતી દૂધ આપવાના કારણથી પ્રાપ્ત થાય છે. (૩)
 
Essence
ભાવાર્થ : એ મધુર શાન્ત સ્વરૂપ પરમાત્મા હૃદયકોષ્ઠમાં પ્રવચન કરતાં પ્રાપ્ત થાય છે, ઉપાસકને પાપથી બચાવનાર ઓજ અધ્યાત્મ બળપ્રદ અને પિતાનો પણ પિતા પરમ પિતા છે. એ અમૃત સ્વરૂપની સારી રીતે દોહવાવાળી અમૃતધારાઓ તેજને ચુવાવીને પ્રાપ્ત થાય છે, જેમ દૂધ આપવાના કારણે ભાંભરતી ગાયો પ્રાપ્ત થાય છે. (૩)