Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 551

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- रेभसूनू काश्यपौ Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
आ꣡ ह꣢र्य꣣ता꣡य꣢ धृ꣣ष्ण꣢वे꣣ ध꣡नु꣢ष्टन्वन्ति꣣ पौ꣡ꣳस्य꣢म् । शु꣣क्रा꣢꣫ वि य꣣न्त्य꣡सु꣢राय नि꣣र्णि꣡जे꣢ वि꣣पा꣡मग्रे꣢꣯ मही꣣यु꣡वः꣢ ॥५५१॥

आ꣢ । ह꣣र्यता꣡य꣢ । धृ꣣ष्ण꣡वे꣢ । ध꣡नुः꣢꣯ । त꣣न्वन्ति । पौँ꣡स्य꣢꣯म् । शु꣣क्राः꣢ । वि । य꣣न्ति । अ꣡सु꣢꣯राय । अ । सु꣣राय । निर्णि꣡जे꣢ । निः꣣ । नि꣡जे꣢꣯ । वि꣣पा꣢म् । अ꣡ग्रे꣢꣯ । म꣣हीयु꣡वः꣢ ॥५५१॥

Mantra without Swara
आ हर्यताय धृष्णवे धनुष्टन्वन्ति पौꣳस्यम् । शुक्रा वि यन्त्यसुराय निर्णिजे विपामग्रे महीयुवः ॥

आ । हर्यताय । धृष्णवे । धनुः । तन्वन्ति । पौँस्यम् । शुक्राः । वि । यन्ति । असुराय । अ । सुराय । निर्णिजे । निः । निजे । विपाम् । अग्रे । महीयुवः ॥५५१॥

Samveda - Mantra Number : 551
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (विपाम् अग्रे) મેધાવી જનોની આગળ રહેનાર, (शुक्राः) શુદ્ધ નિષ્પાપ (महीयुवः) મહાન મોહ પદવીને ચાહનાર મુમુક્ષુજન (धृष्णवे) પાપભાવને દૂર કરનાર, (हर्यताय) કમનીય પરમાત્માને માટે-તેનો આનંદ પ્રાપ્ત કરવા માટે (पौंस्यं धनुः आतन्वन्ति) પૌરુષ-બળયુક્ત (असुराय निर्णिजे) પ્રાણદાતા શુદ્ધ સ્વરૂપમાં લાવનાર શાન્ત પરમાત્માને માટે (वियन्ति) વિશેષ યાચના પ્રાર્થના કરીએ છીએ. (૭)
Essence
ભાવાર્થ : મોક્ષ પદવીના મુમુક્ષુ ઉપાસકજનોના પાપભાવોને ધર્ષિ = નષ્ટ અર્થાત્ દૂર કરનાર, કમનીય, શાન્ત પરમાત્માની પ્રાપ્તિને માટે-તેનો આનંદ રસ પ્રાપ્ત કરવા માટે પ્રણવ "ओ३म्" નામક બળવાન બલિષ્ઠ ધનુષ્યને-ઓમ્ જપને સમગ્રરૂપથી અભાવનની સાથે ખેંચે છે. પ્રાણપ્રદ નિજ શુદ્ધ સ્વરૂપમાં લાવનાર પરમાત્માને માટે વિશેષ પ્રાર્થના કરીએ છીએ. (૭)