Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 543

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कश्यपो मारीचः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
अ꣡स꣢र्जि꣣ व꣢क्वा꣣ र꣢थ्ये꣣ य꣢था꣣जौ꣢ धि꣣या꣢ म꣣नो꣡ता꣢ प्रथ꣣मा꣡ म꣢नी꣣षा꣣ । द꣢श꣣ स्व꣡सा꣢रो꣣ अ꣢धि꣣ सा꣢नो꣣ अ꣡व्ये꣢ मृ꣣ज꣢न्ति꣣ व꣢ह्नि꣣ꣳ स꣡द꣢ने꣣ष्व꣡च्छ꣢ ॥५४३॥

अ꣡स꣢꣯र्जि । व꣡क्वा꣢꣯ । र꣡थ्ये꣢꣯ । य꣡था꣢꣯ । आ꣣जौ꣢ । धि꣣या꣢ । म꣣नो꣡ता꣢ । प्र꣣थमा꣢ । म꣣नीषा꣢ । द꣡श꣢꣯ । स्व꣡सा꣢꣯रः । अ꣡धि꣢꣯ । सा꣡नौ꣢꣯ । अ꣡व्ये꣢꣯ । मृ꣣ज꣡न्ति꣢ । व꣡ह्नि꣢꣯म् । स꣡द꣢꣯नेषु । अ꣡च्छ꣢꣯ ॥५४३॥

Mantra without Swara
असर्जि वक्वा रथ्ये यथाजौ धिया मनोता प्रथमा मनीषा । दश स्वसारो अधि सानो अव्ये मृजन्ति वह्निꣳ सदनेष्वच्छ ॥

असर्जि । वक्वा । रथ्ये । यथा । आजौ । धिया । मनोता । प्रथमा । मनीषा । दश । स्वसारः । अधि । सानौ । अव्ये । मृजन्ति । वह्निम् । सदनेषु । अच्छ ॥५४३॥

Samveda - Mantra Number : 543
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यथा) જે વિધિથી-યથાવિધિ (रथ्ये आजौ) રમણીય સુખ વિષયક મહાન પદમાં (वक्वा) કલ્યાણવક્તા પરમાત્મા (असर्जि) ધ્યાની ઉપાસક દ્વારા હૃદયમાં સાક્ષાત્ કરવામાં આવે છે, તે (धिया) ધ્યાન ક્રિયાથી પ્રેરિત (प्रथमा मनोता) શ્રેષ્ઠ વાક્ સ્તુતિ તથા (मनीषा) પ્રજ્ઞા અને (दश स्वसारः) દશ ઇન્દ્રિયો સંબંધી સુ-અસા-સારી રીતે પરમાત્માની તરફ ફેંકવા-પ્રેરિત કરનારી સંયત વૃત્તિઓ (अव्ये सानोः अधि) યોગ ભૂમિમાં ઊંચા પદ પર (वह्निम्) ઉપાસકને વહનકર્તા-મોક્ષમાં લઈ જનાર પરમાત્માને (सदनेषु) હૃદય પ્રદેશોમાં (अच्छ मृजन्ति) સમ્યક્ પ્રાપ્ત કરાવે છે. (૧૧)
 
Essence
ભાવાર્થ : જેથી રમણીય સુખવિષયક મહાન પદ-મોક્ષને માટે કલ્યાણવક્તા પરમાત્મા ધ્યાની ઉપાસકો દ્વારા હૃદય સાક્ષાત્ કરવામાં આવે છે, તે ધ્યાન ક્રિયાથી પ્રેરિત સ્તુતિ, પ્રજ્ઞા-બુદ્ધિ અને દશેય ઇન્દ્રિયોની સંયત વૃત્તિઓ તે યોગ ભૂમિના ઊંચા પદ પર ઉપાસકોને વહનકર્તા-મોક્ષમાં લઈ જનાર પરમાત્માને હૃદય પ્રદેશોમાં સારી રીતે પ્રાપ્ત કરાવે છે. (૧૧)