Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 534

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- पराशरः शाक्त्यः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
प्र꣢ ते꣣ धा꣢रा꣣ म꣡धु꣢मतीरसृग्र꣣न्वा꣢रं꣣ य꣢त्पू꣣तो꣢ अ꣣त्ये꣡ष्यव्य꣢꣯म् । प꣡व꣢मान꣣ प꣡व꣢से꣣ धा꣡म꣢ गो꣡नां꣢ ज꣣न꣢य꣣न्त्सू꣡र्य꣢मपिन्वो अ꣣र्कैः꣢ ॥५३४॥

प्र꣢ । ते꣣ । धा꣡राः꣢꣯ । म꣡धु꣢꣯मतीः । अ꣣सृग्रन् । वा꣡र꣢꣯म् । यत् । पू꣣तः꣢ । अ꣣त्ये꣡षि꣢ । अ꣣ति । ए꣡षि꣢꣯ । अ꣡व्य꣢꣯म् । प꣡व꣢꣯मान । प꣡व꣢꣯से । धा꣡म꣢꣯ । गो꣡ना꣢꣯म् । ज꣣न꣡य꣢न् । सू꣡र्य꣢꣯म् । अ꣣पिन्वः । अर्कैः꣢ ॥५३४॥

Mantra without Swara
प्र ते धारा मधुमतीरसृग्रन्वारं यत्पूतो अत्येष्यव्यम् । पवमान पवसे धाम गोनां जनयन्त्सूर्यमपिन्वो अर्कैः ॥

प्र । ते । धाराः । मधुमतीः । असृग्रन् । वारम् । यत् । पूतः । अत्येषि । अति । एषि । अव्यम् । पवमान । पवसे । धाम । गोनाम् । जनयन् । सूर्यम् । अपिन्वः । अर्कैः ॥५३४॥

Samveda - Mantra Number : 534
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ: (पवमान) હે આનંદધારામાં પ્રાપ્ત થનાર સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! (ते) તારી (मधुमतीः धाराः) મધુયુક્ત આનંદધારાઓ (प्र असृग्रन्) છુટે છે (यत्) જ્યારે (पूतः) અધ્યેષિત-ધ્યાનથી પ્રેરિત થઈને (अव्ये वारम् अत्येषि) પાર્થિવ વારણ સાધન શરીરને ટપી જાય છે-અંદર આત્મામાં ચાલી જાય છે, ત્યારે (गोनां धाम पवसे) સ્તુતિ કરનારા ઉપાસકોનાં અંગોમાં પ્રત્યેક અંગમાં તું આનંદરૂપમાં પહોંચી જાય છે (सूर्यं जनयन्) તેજને ઉત્પન્ન કરવા માટે (अर्कैः अपिन्वः) પ્રાણોના દ્વારા-પ્રાણોમાં સિંચ-તારો અમૃતરસ સિંચે છે. (૨)
 
Essence
ભાવાર્થ : હે આનંદધારામાં પ્રાપ્ત થનાર શાન્ત પરમાત્મન્ ! તારી મધુમય આનંદધારાઓ છૂટી રહી છે, વહી રહી છે, જ્યારે તું ધ્યાન દ્વારા પ્રેરિત થઈને પાર્થિવ આવરણ શરીરને ટપી જાય છે, અંદર આત્મામાં પહોંચી જાય છે, ત્યારે સ્તુતિ કરનાર ઉપાસકોનાં પ્રત્યેક અંગમાં તું આનંદરૂપમાં પહોચી જાય છે અને તેજને ઉત્પન્ન કરવા માટે પ્રાણોમાં તારો અમૃતરસ સિંચે છે. (૨)